Nojoto: Largest Storytelling Platform

Best ઘાતક Shayari, Status, Quotes, Stories

Find the Best ઘાતક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઘાતક ફિલ્મ, ઘાતકી હત્યા, ઘાતક મુવી, ઘાતક ફિલ્મ હિન્દી, ઘાતક,

  • 8 Followers
  • 11 Stories
    PopularLatestVideo

Rahul solanki

ઘાતક  જીવનનાં રસ્તાઓ જયારે નીવડયા ધાતક...
અમે  "ઘા" મા પણ શોધી લીધી  દેખાતી એ "તક"...
#ક્ષિતિજ #ઘાતક

Yaad...

#ઘાતક #યાદ #ગુજરાતી nojoto #yaade #Nojotogujarati #Life #શાયરી

read more
ઘાતક એટલે મેં પડતી મૂકી એ વાત ને...

કેટલી વાગોળવી એ ઘાતક યાદ ને ???

©યાદે #ઘાતક #યાદ #ગુજરાતી #nojoto #yaade #nojotogujarati #life

Sachin Thakor

#ઘાતક pls come back in my life babu....

read more
હો ખડી બે ખડી નો વખત આ મારો સમય વીતી જશે તારો...
એવું ના થાય કે બઉ મોડું થઈ જાય જોતા જોતા એ સમય વીતી જાય
SR 🙄 #ઘાતક pls come back in my life babu....

Sachin Thakor

#ઘાતક

read more
ઘાતક ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે,
શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું !!

SR😣 #ઘાતક

AbhiPriya

#મારા મત મુજબ...

read more
ઘાતક રોગી મન થી ઘાતક દુનિયામાં કશું જ નથી. #મારા મત મુજબ...

Dr.Chintan Mistry

#ઘાતક WOD

read more
ઘાતક શું એ પ્રેમ માં કોઈ તક છે !
જેમાં લાગણીઓ જ ઘાતક છે #ઘાતક #WOD

પ્રવીણગરવા "સજનવા" 💌

રણ વચાળે મૃગજળો ધાતક હોય છે 
કાળાડિંબાગ વાદળો ઘાતક હોય છે 

સાચવીને ચાલજે હર રસ્તે પથ્થરા છે
જિંદગી કેરી   પળો ઘાતક હોય છે
                પ્રવીણ ગરવા સજનવા

Tej Vaishnav

તારો શબ્દો જ ઘાતક હતા 'તેજ' , 
વ્યવહાર માં કયા તું ઉણો ઉતરો હતો , 

મધુર બોલવાની ફાવટ ના આવડી તને ,
બાકી માણસ પણ તું મજાનો હતો , 

તારી સમજણ એમને સમજણ માં ના આવી, 
એમાં તારો પણ ક્યાં વાંક હતો , 

અપેક્ષા ના વિનીમયથી તું બહાર રહ્યો, 
ફરજ ના દોરડા થી તું કેદ હતો , 
-  'તેજ'
#Tej_the_sharp #ghatak #ઘાતક #Tej_the_sharp #poetry #gujju #gujarati #mandvi

Nojoto ગુજરાતી

આજનો શબ્દ છે - (ઘાતક) . #ઘાતક #wod આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો .

read more
 આજનો શબ્દ છે - (ઘાતક) .
#ઘાતક #WOD 
આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો .


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile