Nojoto: Largest Storytelling Platform

Best કાશ Shayari, Status, Quotes, Stories

Find the Best કાશ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutકાશી વિશ્વનાથ મંદિર, કાશમોરા, કાશમીર, કાશ્મીરા શાહ, કાશ્મીરી પંડિત,

  • 7 Followers
  • 7 Stories

JAGRUTI TANNA

#કાશ

read more
આંખોની સાથે હાથ વડે પણ સ્પર્શી શકાતું હોત
કાશ આ વાદળોને અડકી શકાતું હોત

રૂ જેવા રૂપેરીને દૂરથી જોવાની સાથે રૂબરૂ મળી શકાતું હોત 
કાશ આ વાદળોને અડકી શકાતું હોત

આંખોમાં ભરવાની સાથે બાથ ભરીને વ્હાલ કરી શકાતું હોત
કાશ આ વાદળોને અડકી શકાતું હોત

આ આસમાની આકાશે એની જોડે બેસી શકાતું હોત
કાશ આ વાદળોને અડકી શકાતું હોત

શબ્દોની સ્યાહીને વાદળના કાગળ પર આલેખી શકાતું હોત
કાશ આ વાદળને અડકી શકાતું હોત. 
🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #કાશ

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile