Nojoto: Largest Storytelling Platform

Best આંખો Shayari, Status, Quotes, Stories

Find the Best આંખો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આંખો તમારી, આંખો આવવી, આંખો શાયરી, આંખો પર શાયરી, આંખો લાલ થવી,

  • 34 Followers
  • 39 Stories

hirpara amit

#આંખો #હદય #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ખબરનહીંકેમ #💕💕💕 #YourQuoteAndMine Collaborating with Divya Raj

read more
હદ ની પણ એક હદ થઈ ગઈ જ્યારે હ્રદયે તારી અને મારી વચ્ચે સરહદ રચી. આંખ પણ સીમિત રહી ગઈ આંસુ વહાવી ને અને હું સીમિત રહી ગયો ખબર નહીં કહી ને, કઠણ હ્રદય નો આવો તે કેવો નિર્ણય..  #આંખો #હદય #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ખબરનહીંકેમ #💕💕💕 #YourQuoteAndMine
Collaborating with Divya Raj

hirpara amit

વધુ અનુયાયી સુધી પહોંચવા માટે વાપરો #આંખો #yqmotabhai #yqgujarati #Collab #YourQuoteAndMine #gujarati #ગુજરાતી #gujju Collaborating with YourQuote Motabhai

read more
આંખો ને મળી જાય તારા કેરી લાગણીની પાંખો
થઈ જાય મારો જગ કેરો ધક્કો વસુલ આખો. 

આંખો ને મળી જાય તારા સાથમાં ફરી પાંખો
થઈ જાય વિરહ કેરો આ રંગ આજ થોડો ઝાંખો. 

આંખો ને મળી જાય તારા શ્વાસમાં જીવરૂપી પાંખો 
થઈ જાય પ્રેમની પ્રાપ્તિ એટલો વિશ્વાસ તો રાખો. 

આંખો ને મળી જાય તારા વિચારોમાં વિચરવા પાંખો 
થઈ જાય એકરાર પ્રેમનો એટલો સમય તો તમે રાખો. 

આંખો ને મળી જાય તારા શબ્દોમાં આશાની પાંખો 
થઈ જાય કવિતા માં જીવંત વિચાર એવો રંગ તો નાખો. 
 વધુ અનુયાયી સુધી પહોંચવા માટે વાપરો

#આંખો #yqmotabhai #yqgujarati #collab  #YourQuoteAndMine #gujarati #ગુજરાતી #gujju 
Collaborating with YourQuote Motabhai

KALPESH SANGHVI

#આંખો

read more
એણે કહ્યુ કે, "આંખમાં. સમાવી લે મને.", 
બસ ત્યારથી તે આજ સુધી હું (નાનું) રડ્યો નથી.

- નાનું સંધવી (કલ્પો) #આંખો

KALPESH SANGHVI

#આંખો

read more
ચાલને આજે ફરી અેક વાર પ્રયાસ કરી જોઈઅે,

સામ સામે બેસી, ફકત આંખોથી વાત કરીઅે ..! #આંખો

KRUNAL JADAV

#ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujarati #gujaratiquote #આંખો

read more
મીઠી લાગણીઓ વહેતી થઈ,
એ પાણી ભલે છે ખારું;
ડૂબી ગયો છું જેમાં,
એ આંખોનું સમુદ્ર છે તારું. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujarati #gujaratiquote #આંખો

Monika Gadhvana

#સપના #આંખો #ગુજરાતી #yqbaba #yqdidi #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
હરરોજ આમ સપનામાં શું મળે છે...
મળવું જ હોય તો ખુલ્લી આંખે મળને. #સપના #આંખો #ગુજરાતી #yqbaba #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

મસ્તાન

#બુંદ #આંખો #ગુજરાતી #પ્રેમ #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Urvashi Raval

read more
એને જોતા જ હાથ બંદગી કરવા ઉઠી ગયા અને કહે છે  અમે ભૂલી ગયા???   #બુંદ #આંખો #ગુજરાતી #પ્રેમ #yqmotabhai #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with Urvashi Raval

વિસામો (હિમાંશુ વઘારીયા)

સપનાઓ જોવાય અનવા તૂટે પણ ખરાં બસ જીવન જીવવાનું અટકવું ન જોઈએ, કોને ખબર કાલમાં શું ભેંટ હોય આપણાં માટે✨ કોઈ પણ ખરાબ પગલું ન ભરવું... ✍🏼 "વિસામો" (હિમાંશુ વઘારીયા) #સપના #સંજીવની #આંખો #જીવનડાયરી #વિસામો life love

read more
#જીવનડાયરી
આંખોથી સપનું જોવાય છે,
સપનું આંખોથી ખોવાય છે,

લોહી તણા સંબંધ તરછોડે જ્યારે,
માણસ એ પછી મનમાં કો'વાય છે,

દુઃખ વધે પણ સહન ન થાય,
હૃદયથી તો આખરે રોવાય છે,

સત્યને વળગી રહેજે વિસામો
અસત્યથી જ વારંવાર ધોવાય છે, સપનાઓ જોવાય અનવા તૂટે પણ ખરાં બસ જીવન જીવવાનું અટકવું ન જોઈએ, કોને ખબર કાલમાં શું ભેંટ હોય આપણાં માટે✨ કોઈ પણ ખરાબ પગલું ન ભરવું... ✍🏼 "વિસામો" (હિમાંશુ વઘારીયા)

#સપના #સંજીવની #આંખો #જીવનડાયરી #વિસામો #life #love

Darsh

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ડામ #આંખો

read more
દાઝ્યા ના ડામ એને હવે દેખાતા નથી,
આંખો ત્યાં ઠેરવાઈ હવે ભીંજાતી નથી.... #yqmotabhai #yqgujarati #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ડામ #આંખો

Darsh

#ગુજરાતી #ગુજરાતીકવોટ #આંખો #આંસુ #ખારાશ #yqmotabhai #yqgujarati #yqquotes

read more
આસુંઓની ખારાશ આખોંને હવે બાળતી નથી,
શું છે પ્રેમ કે લાગણીઓ એ હવે  જાણતી નથી.
 #ગુજરાતી #ગુજરાતીકવોટ #આંખો #આંસુ #ખારાશ #yqmotabhai #yqgujarati #yqquotes
loader
Home
Explore
Events
Notification
Profile