Nojoto: Largest Storytelling Platform

Best ઊંઘ Shayari, Status, Quotes, Stories

Find the Best ઊંઘ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઊંઘ આવે છે, ઊંઘ નથી આવતી, ઊંઘ ના ફોટા, ઊંઘ ની દવા, ઊંઘ ન આવવાના કારણો,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Raju Lathiya

#Nozoto #ઊંઘ #તું #હું #publish #Tu #વિચાર

read more
ઊંઘને ક્યો ને થોડી મોડી આવે,
કાશ! એવું બને કે તું દોડી આવે.

©Raju Lathiya #Nozoto #Nojoto #ઊંઘ #તું #હું #publish #Tu

Kafir Kavi

ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું, પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે, મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું. મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય, ગઝલના શે'ર નિશાચર છે અને હું એટલે જાગું. #nojotovideo

read more
mute video

nen

read more
તને જ્યાર થી ઊંઘ પસંદ પડવા લાગી છે ને ત્યાર થી મને ઊંઘ થી નફરત થય ગય છે

1M.R_writer

#ઊંઘ #વિચાર

read more
ઓય ઉંઘ તું એવી રીતે આવ ને કે ,
લોકો રોવે મને જગાડવા માટે... #ઊંઘ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile