Nojoto: Largest Storytelling Platform

Best લાલ Shayari, Status, Quotes, Stories

Find the Best લાલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about લાલબાગચા રાજા 2020, લાલ કિતાબ જ્યોતિષ, લાલ કિલ્લો, લાલ દુપટ્ટા, લાલા ગાના,

  • 6 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Kirtidan detha

#લાલ હુવા બલિદાન તો કયાં સો લાલ તેરે રખવાલે હે.......? #કવિતા

read more
mute video

અનુભવ

#લાલ કાગળ

read more
કરો કાગળ કંકુ નો 

વેળા થઈ છે આજ કોઈ ની લાડકી ને લાડ

 કોડ થી લાવવાની... #લાલ કાગળ

Bharat Kapadiya. "Helik"

#વરસ્યો વરસાદ... #શાયરી

read more
વરસાદ આપીને મને સાદ,વરસ્યો વરસાદ,
લાગે,થતી અમારી વચ્ચે વાત ને,
વરસ્યો વરસાદ.....
મળી જનમેદની જોવા ભાતભાત,
કોઈ ટોળે સાત તો કોઈ આઠ ને,
વરસ્યો વરસાદ....
સળ સળ,સળ સળ અવાજ કરતો,
બદલાયું આભ જાણે,રંગે જામ ને,
વરસ્યો વરસાદ...
લાલ પીળા,હસતા રોતાં,સૌ ભેગા મળી,
જોવા મળ્યા સાથે ગાતા ગાન ને,
વરસ્યો વરસાદ...
કાળાડીબાંગ વાદળ લઇ આજે,
એક પળ માં દિ ને બનાવે સાંજ ને,
વરસ્યો વરસાદ....
ગણપતિ વિસર્જન નો દિવસ જો હોય,
એમને પવિત્ર કરવા ક્યાંક કર્યો છંટકાવ ને,
વરસ્યો વરસાદ...
કોઈને મોટી કાળી,લાલ,લીલી ને પીળી,
આવી એમને આજ છત્રી ની યાદ ને,
વરસ્યો વરસાદ...
કોઈ પલળે,કોઈ ના પલળવા દોટ મૂકે,
તો,કોઈ ટીંપે ટીંપે કરે મનોરંજન ખાસ ને,
વરસ્યો વરસાદ...
હેલીક.... #વરસ્યો વરસાદ...

Taru Mistry

તિરંગા #વીર જવાન #શહિદ

read more
*તિરંગો*🇮🇳

સરહદે પોહચ્યોં દેશનો વિરજવાન,
કરવા રક્ષા માઁ ભોમની છોડી ઘરબાર...

ઉઠાવી બંદુક માતૃભૂમિની રક્ષા કાજ,
અનેક આતંકીઓને જવાને કર્યા ઠાર...

વીંધાયો દુશ્મનની ગોળીથી કંઈ કેટલો,
તોયે છેલ્લા શ્વાસ સુધી લડ્યો માઁ નો લાલ...

તિરંગામાં લાપેટાય આવ્યો વિર જવાન,
દેખી પિતાને નાની ગુડ઼િયાએ કર્યા સવાલ...

તિરંગાના રંગો કેમ થયાં આજ પાંચ?
સવાલ સંભાળી કરવા લાગ્યા સો વિચાર...

કેસરી, સફેદને લીલો સ્વતંત્રતાને નામ,
ભુરા ચક્ર સાથે ભળ્યો પિતાના રક્તનો લાલ...

શહિદ બાપની દીકરીના વિચારોને સલામ,
ગર્વ કરી બોલ્યા સો અમર રહો વીર જવાન...

*તરૂ મિસ્ત્રી* ( *સુરત* )🇮🇳 તિરંગા #વીર જવાન #શહિદ

Dinesh parmar"pratik"

#સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા

read more
એક પાંચ વેંતની પૂતળી ભાળી ભર બજાર,
જેના એક ઈશારા પર ઘાયલ થાય હજાર.

દિલ મારુ ઝોલા ખાઈ,લાલ સનેડો,
જોઈ તને  લલચાઈ,લાલ સનેડો.

જોઈ તને જ્યારથી સૂઝે નહીં કાંય,
જોવા ને તરફડું મળે મન રાજી થાય.

ગોરી બૌ શરમાઈ, લાલ સનેડો,
મન જોઈ હરખાઈ,લાલ સનેડો.

આંખે શરમના શેરડા,ગાલે ગુલાબી ભાત,
ચાંદા સરીખું મુખડું,'ને હોઠ લાલ ચટાંક.

મીઠુંડી મોરલી ગાઈ, લાલ સનેડો,
જોબન જોલા ખાઈ,લાલ સનેડો.

થોભો જરા પદમણી,કરવી દ્લ ની વાત,
ચાહો તો તમ આંગણે,જોડી આવું જાન.

સનેડો કાળજાની કોર લાલ સનેડો,
પાગલ પન નું "પ્રતીક"લાલ સનેડો.

 #સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા

Dinesh parmar"pratik"

#સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા

read more
એક પાંચ વેંતની પૂતળી ભાળી ભર બજાર,
જેના એક ઈશારા પર ઘાયલ થાય હજાર.

દિલ મારુ ઝોલા ખાઈ,લાલ સનેડો,
જોઈ તને  લલચાઈ,લાલ સનેડો.

જોઈ તને જ્યારથી સૂઝે નહીં કાંય,
જોવા ને તરફડું મળે મન રાજી થાય.

ગોરી બૌ શરમાઈ, લાલ સનેડો,
મન જોઈ હરખાઈ,લાલ સનેડો.

આંખે શરમના શેરડા,ગાલે ગુલાબી ભાત,
ચાંદા સરીખું મુખડું,'ને હોઠ લાલ ચટાંક.

મીઠુંડી મોરલી ગાઈ, લાલ સનેડો,
જોબન જોલા ખાઈ,લાલ સનેડો.

થોભો જરા પદમણી,કરવી દ્લ ની વાત,
ચાહો તો તમ આંગણે,જોડી આવું જાન.

સનેડો કાળજાની કોર લાલ સનેડો,
પાગલ પન નું "પ્રતીક"લાલ સનેડો. #સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile