Nojoto: Largest Storytelling Platform

Best જ્યાં Shayari, Status, Quotes, Stories

Find the Best જ્યાં Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જ્યાં હોય છે, જ્યાં સુધી રહેશે, ત્યાં વિચાર, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં કબૂતર જા,

  • 18 Followers
  • 19 Stories
    PopularLatestVideo

Vipul Kalani

#પ્રેમ એક એવું #સમર્પણ છે ને #સાહેબ...

#જ્યાં ગમતા #વ્યક્તિની,
જીદ માટે #એનાં વગર પણ 
આખી #જિંદગી જીવવું #પડે છે...!!
🍂🍀🍁🍂🍀🍁🍂🍀🍁

#v₹ 🍂🍂🍂

Vipul Kalani

#પ્રેમ એક એવું #સમર્પણ છે ને #સાહેબ...

#જ્યાં ગમતા #વ્યક્તિની,
જીદ માટે #એનાં વગર પણ 
આખી #જિંદગી જીવવું #પડે છે...!!
🍂🍀🍁🍂🍀🍁🍂🍀🍁

#v₹ 🍂🍂🍂

Vipul Kalani

❤️🌿"#જ્યાં પ્રેમ 🌹 #હોય ત્યાં ☘️ #સમર્પણ
  #પહેલા  🌺 હોય,
અને #જ્યાં ☘️ વહેમ #હોય🌹 ત્યાં #સાબિતી 🌺 પહેલા  #હોય".🌿❤️

v₹

Yash Solanki

*જીવન ને એવૂ બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં*
         *બધા તમને પ્રેમ કરે*
             
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.'*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*
      💐 *.*💐

nen

read more
જ્યાં પ્રેમ હોય ત્યાં બદલો ના હોય અને જ્યાં બદલો હોય ત્યાં પ્રેમ ના હોય....

little heart

read more
જ્યાં જન્મ થયો કોઇનો
 તે ઘર છે
જ્યાં પ્રેમ વસે કોઇનો 
તે ઘર છે 
જ્યાં ઇશ્વર સદા વસે 
તે મનુજ ઊર
પણએક ઘર છે.

Thakor Dasharath(Dasu valam)

#myfriend

read more
*🌹 જીવન ને એવૂ બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં* 
         *બધા તમને પ્રેમ કરે*
              💓💛💓
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.'*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*🌹🌹 #myfriend

Er Deep Joshi

#કાગળ #paper #WhiteGold #શાયરી

read more
આ કાગળે જ ગજબ ખેલ રચાયો છે 
ક્યારેક પસ્તી માં તો ક્યારેક લોકર માં સચવાયો છે
જ્યાં જ્યાં નઝર પડે ત્યાં ત્યાં દેખાયો છે
સમજો તો સફેદ સોનુ બાકી તો કચરેજ ફેકાયો છે 

Dj #કાગળ #paper #whitegold

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

miss u ...... #વિચાર

read more
નિર્જન થઇ ગયો એ મેળો પણ,
જ્યાં તારી ગેરહાજરી હતી.....
રણ લાગ્યું એ બાગ પણ
જ્યાં પાનખરની શરૂઆત હતી...... miss u ......

Simran Mistry

💕પિયર💕

પિયર નામ સાંભળતા જ આંખો સહેજ ભીની જરૂર થાય છે પણ રોમેરોમ પુલકિત થઇ જાય છે.

પિયરનું નામ પડતાં જ ખુશીનો પાર નથી રહેતો અને અધરના ખૂણાઓ પહોળા જ રહી જાય છે.

પિયર એટલે એવી જગ્યા કે, જ્યાં સ્ત્રી ક્યારેય કોઈ જાતનું બંધન અનુભવતી નથી, એ પિયર જ એક માત્ર એવી જગ્યા છે જ્યાં સ્ત્રી સ્વતંત્રપણે ઉઠવું, ઊંઘવું, હરવું, ફરવું, રહેવું, ખાવું, રોવું, હસવું, મોજ મસ્તી, ને ઘણું બધું કરી શકે છે.

પિયર માંજ સ્ત્રી ખરેખર જીવંત બની જીવતી હોય છે, ખીલતી હોય છે, વિકસતી હોય છે અને સતત એની યાદમાં જ જીવે જતી હોય છે.

પિયર માં કોઈ સ્ત્રી ને ક્યારેય પારકું કે એકલું લાગતું જ નથી. કેમ કે, સ્ત્રી પિયરની નિર્જીવ વસ્તુને ને પણ જીવની જેમ વ્હાલ કરતી હોય છે.

પિયર નો એક એક ખૂણો સ્ત્રીના સપનાઓનો ખજાનો હોય છે, જ્યાં બેસી ક્યારેક એને એ સપના હસતાં મુખે સજાવ્યા હોય છે અને અંતે એ ત્યાં છોડી ને જ રડતી આંખે સાસરે વિદાય લે છે.

પિયર નું મહત્વ માત્રને માત્ર એક સ્ત્રીનું હ્ર્દય જ સમજી શકે છે, અન્ય કોઈ હ્ર્દય એ સમજવા જ સક્ષમ નથી.

પિયર ત્યાં સુધી જ પિયર બની રહે છે જ્યાં સુધી ત્યાં આપણને જનમ આપનારી "માં" અને વ્હાલ કરનાર "બાપ" હોય છે.

પિયર એટલે માં નો ખોળો...😥
પિયર એટલે બાપ નો માથે ફરતો હાથ...😥
પિયર એટલે ભાઈ બહેન સાથેની બાળપણની યાદો...😥
પિયર એટલે એક સ્ત્રીનું મન જ્યાં શાતા પામે એ જગા...💕
પિયર એટલે બસ ચારે પહોર નિરાંત નિરાંત ને નિરાંત જ...🌹

#સીમરન મિસ્ત્રી "સાંઈ"
@ગાંધીનગર😊
loader
Home
Explore
Events
Notification
Profile