Nojoto: Largest Storytelling Platform

Best મહેરબાની Shayari, Status, Quotes, Stories

Find the Best મહેરબાની Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutમહેરબાની કરશોજી, મહેરબાની હતી, મહેરબાની કોમેડી, મહેરબાની નહીં, મહેરબાની,

  • 10 Followers
  • 12 Stories

Nir's Talk

#મહેરબાની

read more
મહેરબાની આમ વાતે-વાતે યાદ ન કરાવ કે ,
તે મારી પર મહેરબાની કરી છે...
મારો સમય આવવા દે,
તારી હર એક મહેરબાની ને. તારા પર
મહેરબાન ન કરાવી દઉ તો કહેજે...

- By N.H.Patel #મહેરબાની

AbhiPriya

#મહેરબાની

read more
મહેરબાની કરીને તમે મારા પર મહેરબાની ના કરતા.કેમકે,જે આપડા હોય એ મહેરબાની ના કરે.એ કાં તો મદદ કરે કાં તો પોતાની ફરજ સમજે. #મહેરબાની

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile