Find the Best gujaratiquetos Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mistakes of my life in gujarati, gujar to jayegi tere, gujarati poem on love, àªàª®àª°àª¡à«‹ gujarati to english, gujarati shayari love romantic,
Vijay chauhan
કહેવું તો ઘણું છે પણ ક્યારેક શબ્દ નથી મળતા તો ક્યારે તમે નથી મળતા... #onesidedlove #gujju #love #gujaratiquetos #ahmedabad
#onesidedlove #gujju #Love #gujaratiquetos #ahmedabad #શાયરી
read moreVijay chauhan
"કાલ હોય કે ના હોય" જીવવો છે આજનેે તારી સાથે શુ ખબર કાલ હોય કે ના હોય, તારી સાથે વિતાવેલ દરેક સમયને દિલમાં સાચવી રાખવો છે શું ખબર કાલે આ સાથ હોય કે ના હોય, કહેવું છે આજે કે તું તારા માટે કેટલી ખાસ છે શુ ખબર કાલ હોય કે ના હોય, કહેવી છે દિલ ની વાત તને શું ખબર કાલ હોય કે ના હોય, તારી "હા" કે "ના" કહી દે અત્યારે જ શુ ખબર કાલ હોય કે ના હોય... -🖊વિજય #kal_hoy_na_hoy #gujaratikavita #gujaratiquetos #gujarati
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited