Nojoto: Largest Storytelling Platform

Best યાર Shayari, Status, Quotes, Stories

Find the Best યાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about યારા તેરી યારી કો mp3 download, યાર શાયરી, યારા હો યારા, યાર મેરે જીગરી, યારા તેરી યારી કો,

  • 13 Followers
  • 13 Stories
    PopularLatestVideo

Quotes of Adi

#secondquote #Friend #મિત્ર #દોસ્ત #યાર #friends_r_4_ever

read more
"માન્યું કે છે મુંઝવણો ઘણી જીવન માં, 
પરંતુ મારા પરમ મિત્ર સાથે વીતાવેલી 
ક્ષણ ની યાદ મને હંમેશા ખુશ  રાખે છે." #secondquote  #friend  #મિત્ર #દોસ્ત  #યાર  #friends_r_4_ever

mohini_writes

#યાર #મિત્ર #નીલમ #વિચાર

read more
મિત્ર છે, તું મારો યાર છે બાકી બધા સંબંધો મા,ક્યાં સાર છે #યાર #મિત્ર #નીલમ

Hiren parmar

# wo kahete he ki yar tuje to koe fark hi nahi padta 😊

read more
Wo કહે તે હે કી યાર તુજે તો કોઈ ફૂર્ક હી નહી પડતા par કેસે બતાઉ કી તુજ સે જ્યાદા તકલીફ તો મુજે હો રહી હે, par ફર્ક ઇતના હે', કી સિર્ફ કિસી કો Zatana નહી Acha લગતા, Qki નાતો નફરત સે નાતો pyar સે અબફર્ક નહી પડતા Qki જીસે pyar કીયા ઉસને સાથ નહી દિયા, or ઉસીસે નફરત કી તો ઉસને યાદે બહોત દિલાઇ or Wo કહતે હે કી યાર તુજે તો કોઇ ફર્ક નહી પડતા # wo kahete he ki yar tuje to koe fark hi nahi padta 😊

Hasmukh Moladiya

મિત્ર છે, તું મારો યાર છે બીના સાવન બરસાત નહી હોતી
સૂરજ ડુબે બીના રાત નહી હોતી 
અરે યાર કીસી કા દિલ મત તોડના કયુકી દિલ ટુટને કિ 
અવાજ નહીં હોતી

priyanka

મિત્ર

read more
મિત્ર છે, તું મારો યાર છે  હુ તને કેવી રીતે ભૂલી શકુ 
મિત્ર છે , તું મારો યાર છે
👫 મિત્ર

Krishna Darji

#fate

read more
બદલાઈ જાય છે એ લોકો સમય ની જેમ,જેને હદ થી વધારે સમય આપ્યો હોય,તું ચાલ્યો ગયો પણ તારી વાતો હજી પણ છે,મગજ માં નફરત છે પણ દિલ માં ચિંતા હજી પણ છે,એક ને રડાવીને બીજા ને હસાવી લવ છું,આપણાં બધાં માં  બે માણસ જીવતા હોય છે, એક ચુંબન ની વાત કરે છે,ને બીજો બહાર જે તન છે એની વાત કરે છે,એવું કેમ કરતાં હશે, કન્ફ્યુઝ કરે છે એ યાર,ગુરુર ને મિટાવીને મજબૂરીમાં જીવું છું,ક્યારેક મધ ની વાટકી છોડી ને ઝેર દરિયાનું પીવું છું,કદાચ એટલે મને બધાં ગરીબ કહે છે,કદાચ એટલે એકલતાની વેદના મારા નજીક રે છે,પણ ક્યાંયક તો હશે મારા હોવાની ખુશી જ્યાં હું રહું છું,એટલે જ હું ડાયરીના પન્ના ને રકીબ (કોઈક છોકરી ને એનો બીજો બોય ફ્રેન્ડ આમાં એનો અર્થ એ થાય છે કે પુરી દુનિયામાં તો એને કોઈ ન મળ્યું પણ ડાયરીના પન્ના એતો એને પોતાનું કહ્યું ) કહું છું,જિંદગી ની સવાર બધાં કેછે ને સવાર થી થાય છે, પણ હું કહું છું કે સવાર રાત થીજ ચાલું થઈ જાય છે,એ હું સાબિત કરી શકું છું કંઈક લાઈન દ્વારા ખબર નથી કોણે લખી છે પણ ક્યાંક વાંચી છે એવું યાદ છે,વરસાદ ના એ ટીપાં અવાજ બહું જોર થી કરી ગયાં,હું ઊંઘમાં હતી અત્યાર સુધી,એની આહટ રાત ને સવાર કરી ગઈ, કંઈક તો હતું એનામાં,એમનામાં હતું કે નઈ એ તો ખબર નથી પણ તારામાં હતું,તારામાં એવી ખ્વાઈશ હતું એક બે ટકા પણ એવી ખ્વાઈશ હતી ક યાર હવે બસ થયું આજે રાતે ઊંઘવાનું છે ને સવારે ઉઠવાનું પણ છે, રોઈને ઉઠવાનું નથી,આવું નક્કી કર્યું ને ત્યારે એ રાત સવાર કરી ગઈ,કંઈક તો હતું એનામાં....

 
છેલ્લે કેરમ ની જે કાલી ધોળી કુકરીઓ એ મને વિચારવા પર મજબૂર કરી નાખી,આંગળી ઓને રોકી લીધી ને દિલમાં કાઈ તુફાન જેવું મચાવી ગઈ,એક જ સવાલ કરી ગયું દિલ એ લાંબીચુપ્પી પછી , ફરક જ  શું છે આ કેરમ ની કુકરીઓમાં અને તારામાં ,ક્યારેક તું કોઈ ને ઠુકરાવે છે તો કોઈ તને ઠુકરાવે છે,ક્યારેક તું બીજા ને જીતી જાય છે,તો કયારેય બીજા તારાથી જીતી જાય છે,ખોટું ન લગાડ તને કોઈ એકલું પાડી ગયું આજે તો ભરોસો રાખ પોતાના પર, સમય પર,અને ભગવાન પર,કોઈ ફરીથી આવશે તારા તૂટ્યા દિલને હસતું કરી જશે,કેરમ ની એ કુકરીઓ મને વિચારવા પર મજબૂર કરી ગઈ........


               
                                              


                                                                                                                                                     Krishna ❤ #fate

Panchal MUNNA HN

#Love કેટલું અજીબ લાગે યાર..hn

read more
It's your love that, કેવી આ દુનિયા થઈ ગઈ છે યાર...😑
જેની યાદ કરી કરીને વાતો...સૂતો નથી હું  આખી રાત ...
એના દિલમાં મારી કોઈ જ નથી ઔકાત..
બહુ વિશ્વાસ હતો મને મારા પ્રેમ પર યાર..
પણ એને જાતે જ મને સમજાવ્યું ત્યારે સમજાઈ મને 
મારી ઔકાત....
💔😑

  -it's me hn- #Love કેટલું અજીબ લાગે યાર..hn

Noufil Ghaniwala

તારા વગર ... #વિચાર #શાયરી #કવિતા shayri quote poetry nojoto lovequotes taravagar

read more
કરું છું કોશિશ રહેવાની હું , તારા વગર , પણ નથી રેહવાતું યાર , હવે તારા વગર ... કરેલું નક્કી કે નહિ મળું હવે તને , પણ હવે તકલીફ થાય છે યાર મને તારા વગર...ન બનીશ આટલી બેરહેમ ,આવી ને બચાવ તું મને , થય રહ્યો છું હું બરબાદ તારા વગર ...
હજુ પણ રાહ જોવ છું તારી...! તે સમય અને તે સ્થળ પર , તે સ્થળ પણ રડે છે હવે , તારા વગર ...મારી હિમ્મત ને તો માન આપ , પણ હવે તો હિમ્મત પણ હારે છે , તારા વગર ...જાણે છે જે લોકો આ હાલાત જોય મારી ...હસે છે મારી પર , તારા વગર ...શબ્દો ખૂટતા નથી મારી પાસે , પણ હવે એજ શબ્દો રુદન નું કારણ બને  છે , તારા વગર ...હોત જીવન મારું નાનું તો ચાલી જાત ,પણ આ મોટું જીવન કેમ કાઢું ? હું  તારા વગર ...
માની જા હવે , તને કસમ છે ખુદા ની 
કારણકે હું અધૂરો છું યાર હવે તારા વગર ...
કદાચ એવું લાગે છે કે મે આ વખતે કરી થોડીક જબરદસ્તી ... પણ હવે આ જબરદસ્તી પણ , જબરદસ્તી કરાવે છે  મને તારા વગર ... તારા વગર ... 
#વિચાર #શાયરી #કવિતા 
#shayri #quote #poetry #nojoto 
#lovequotes #taravagar

યોગેશ. ન. પટેલ

#યાર #છે #તુ #મારો

read more
મિત્ર છે, તું મારો યાર છે વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..

પણ જરૂરિયાતે સમય આવે ત્યારે..

એક મિત્ર એવો છે ... જે ... હ્રદયથી કહે છે ..

ચિંતા ના કર તુ મારો યાર છે #યાર #છે #તુ #મારો

1M.R_writer

મિત્ર છે, તું મારો યાર છે મિત્ર છે , તું મારો યાર છે,
તું મારો જીવ ને તુજ સંસાર છે..
યાદો તારી દિલ માં ભરપૂર છે..
ને તારી સાથે વિતાવેલી ક્ષણો નો ભંડાર છે.. #happyfrienshipday
loader
Home
Explore
Events
Notification
Profile