Nojoto: Largest Storytelling Platform

Best પાન Shayari, Status, Quotes, Stories

Find the Best પાન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પાનબાઈ ના ભજન, પાનખર કવિતા, પાનખર ઋતુ નિબંધ, પાનખર ઋતુ, પાન મસાલા,

  • 5 Followers
  • 4 Stories
    PopularLatestVideo

kUr Gaglani

#ચુનો #પાન #સીદ્ઘાંત #સીદીભાઈ #Surat #મસાલો #ગુજરાતી #1no Collaborating with YourQuote Motabhai

read more
સીદ્ધાંત ચુના જેવી 
હાેઈ...  #ચુનો #પાન #સીદ્ઘાંત #સીદીભાઈ
#Surat #મસાલો

 #ગુજરાતી  #1no
Collaborating with YourQuote Motabhai

tr. Madhav Patel

#પાન #dryleaf #Talk

read more
પાન પણ એક વાત શીખવી જાય છે.
બધી સમસ્યા સામે લડતું રહેવું
..........એક દરિયો

©tr. Madhav Patel #પાન

#dryleaf

vasim Gaha

#પાન #શાયરી

read more
ખરતાં એ પાન ને જોઇને 
મનમાં ઉઠે છે ઘણાંય સવાલ,

ખરવું તારે પણ પડશે ઓ વસીમ
ના બનતો બોઝ હવે તું કયાંય. #પાન

પી.વી. મુંધવા

હયા નુ ઉંડાણ

read more
નથી અમે પીપળા ના પાન સુકાયને ખરી જાય,, અમેતો ઈ મહેંદી ના પાન સુકાયને પણ રંગ દેતા જાય,  ,હસે કોય ઘાયલ દીલ ની મજબુરી બે વફાઈ દેતા જાય છે,, લી, પી વી મુંધવા હયા નુ ઉંડાણ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile