Nojoto: Largest Storytelling Platform

Best સલામ Shayari, Status, Quotes, Stories

Find the Best સલામ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સલામ meaning in english, સલામત રીતે, સલામ રોકી ભાઈ, સલામ દૂરથી સલામ, સલામ રોકી ભાઈ મુવી,

  • 27 Followers
  • 31 Stories
    PopularLatestVideo

D.k Vaniya

#સલામ

read more
સલામ  સંત્રી તો સેના નો હોય કે પર્યાવરણનો સંત્રી
મુલ એકેયનું જરા નથી ઓછું કે હોય પ્રધાન મંત્રી. #સલામ

Ñïrãl Pätêl

#સલામ #વિચાર

read more
સલામ  આજે મધર ડે હતો છતાં પણ માં રાજા પર નહોતી,
એજ કચરા પોત ને રસોઈ રોજ ની જેમ કરતી હતી. #સલામ

Koli Siddharaj

#સલામ

read more
लड़े जंग वीरों की तरह,
 हुजब खून खौल फौलाद हुआ |
मरते दम तक डटे रहे वो,
तब ही तो देश आजादआ || #સલામ

Vikram

#સલામ

read more
સલામ   મારા ભાઈઓ અને બહેનોને સલામ છે મારા દેશવાસીઓને આર્મીના માણસોને મારા તરફથી સલામ છે જે લોકો સરહદ પર રહીને આપણા દેશની રક્ષા કરે છે એને મારા તરફથી સલામ છે ભારત દેશના સિપાઈઓને હું એમને માનસન્માન આપું છું તને કહું છું કે એ લોકો સતત ૨૪ કલાક રહી અને આપણા સરહદની રક્ષા કરે છે જેથી કોઈ બહારના દેશના લોકો આવી ન શકે અને આતંકવાદીઓને ખતમ કરી શકે છે મારા આર્મી ભાઈઓ એ પોતાનું પરિવાર છોડીને ઓન ડ્યુટી ચાલુ રહેતા હોય છે હું એમને માટે બહુ જ કરવાનું કહું છું કે જેઓ પોતાનો પરિવાર છોડીને બીજા પરિવારની રક્ષા કરે છે તે સતત હંમેશા એ મરી જશે પણ પોતાના દેશને કદી પણ વધારે નથી કરતા હંમેશા આપણા દેશના આગળ આવવાની પ્રયત્ન કરે છે એટલા માટે હું મારા દેશને ચાહું છું અને મારા સિપાઈઓને હું બહુ જ પ્રેમ કરું છું જય હિન્દ #સલામ

shastriji Hiren Joshi

#સલામ #Talk

read more
સલામ  जो पानी से नहाता है वह लिबास बदलता है। और जो पसीने से नहाता है वह इतिहास बदलता है। द ग्रेटेस्ट गुजराती #સલામ

Zora ..

#સલામ

read more
નરેન્દ્ર મોદી... વિરલ છબિ...!


હિન્દુસ્તાન ચોકીદારકાશે એક.! 
ઝળહળતો પ્રકાશે મોદી.! 

નેતૃત્વ શક્તિનું અનમોલ રતન.! 
કતૅવ્યનિષ્ઠ નરેન્દ્ર મોદી.! 

બહુલ પ્રતિભાવંત મનુજ.! 
ચોકીદાર - સેવક ને છબિ હળવી.! 

પ્રધાન સેવક હિન્દુસ્તાન સનદી.!
કલા- કૌશલ્યથી ભરપૂર ગુજૅર.! 

પરિશ્રમી.. ઉદ્યમી.. એકનિષ્ઠ.. સવૅગુણી.! 
અનોખો મનુજ દુલૅભ છે મળવો.! 

સંકટ સમયમાં અવિરત.. સેવારત..! 
ભારતનું જુએ સુખદ ભાવિ.! 

મેરુ રે ડગે.!  જેનું મન ન ડગે.! 
વંદન વંદન વંદન "શિરીષ" કવિના.! 

                                              
                                                 - શિરીષ સુરતી #સલામ

vardha chaudhary

#સલામ #વિચાર

read more
સલામ  સલામ એ લોકો ને જેમને મને યાદ રાખ્યો, 

આભાર એ લોકો નો જે મને ભૂલી ગયા. #સલામ

dpwritezs

સલામ  કઈ ના થાય એ દેશના લોકોને,જ્યાં ઊભા સાવજો અડીખમ છે,
ખાખી માં પોલીસ અને સફેદકોટમાં દાક્તરો આજે ભગવાન છે.
Thank you💓

@dpwritezs #સલામ #corona

#writersofinstagram #writeraofindia  #poetry #quote #igwriters  #wordporn #indianwriters #poetsofindia

Vaghani Prashant (પ્રવાઘ)

#સલામ #શાયરી

read more
સલામ  रक्त की एक एक बूंद कहे,
भारत माँ की जय रहै।
प्रणाम करो उन जवानों को
जो मा की ममता से दूर रहै।।

पुरजे पुरजे से रक्त बहै,
पर तिरंगे हमेंशा ऊंचे रहै।
सलाम करो उन वीरो को, 
जो वतन के लिए शहीद रहै।। #સલામ

Rahul Valvi

#સલામ

read more
जो लोग हर चीज को प्राइवेट करने का समर्थन कर रहे थे,उनसे जवाब चाहता हूं।

 ये मेरे दिल के कुछ भाव यहां व्यक्त कर रहा हूं।

*कोरॉना* से लड़ने के लिए हर योद्धा का *सम्मान* करना चाहिए।

*चाहे वो सरकारी हॉस्पिटल का डॉक्टर हो या नर्स, चाहे किसी भी विभाग का सरकारी कर्मचारी*

*सेना* और *एयर इंडिया* के कर्मचारी भी इन्हीं हीरो में से एक है।

अक्सर हम *सरकारी* चीजों को कोसते है,उनको *प्राइवेट* के मुकाबले नहीं मानते।

*जैसे सरकारी हॉस्पिटल के डॉक्टर,नर्स और एयर इंडिया आदि*

पर आज वही हमें *कॉरोना* से बचाने में लगे हुए है। यही *डॉक्टर* जानलेवा *कॉरॉना* वायरस के मरीज के साथ है,लैब में दिन रात कार्य कर रहे है।

👉 *एक भी प्राइवेट हॉस्पिटल आगे नहीं आया।*

👉 *एक भी प्राइवेट डॉक्टर आगे नहीं आया।*

*सरकारी कर्मचारी एयरपोर्ट पर स्क्रीनिंग कर रहे है।*

👉 *एक भी प्राइवेट कंपनी आगे नहीं आयी।*

हम अक्सर *एयर इंडिया* को कोसते रहते है,और *प्राइवेट एयर लाइन* की तारीफ करते नहीं थकते। आज वही *एयर इंडिया* विदेशो में फंसे हमारे भारतीयों को लेकर अपने देश ला रहे है।

👉 *एक भी प्राइवेट कंपनी ने ऑफर नहीं दिया कि हम विदेशो में फंसे भारतीयों को लेकर आएंगे।*

ईरान में फंसे लोगो को देश में लाकर जैसलमेर के सेना के हॉस्पिटल में चैकिंग के लिए रखा।

एक भी *प्राइवेट हॉस्पिटल* आगे नहीं आया कि हम हमारे हॉस्पिटल में भर्ती कर लेते है।

👇🏻👇🏻👇🏻👇🏻
*सरकारी सेवाओं से ही भारतीयों का जीवन सुरक्षित है,ना कि किसी भी विभाग का निजीकरण करने से।*
इसीलिए.....
*।।निजीकरण बंद करो।।*
*।।सरकारी संसाधनों को बेचना बंद करो।।* #સલામ
loader
Home
Explore
Events
Notification
Profile