Find the Best MR_P_BORICHA Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about boricha kalam, boricha ahir surname, boricha ahir, boricha bar, boricha college mendarda,
#Mr_p_boricha 😉
જે તમારી સાથે ન થવું જોઈએ, એ તમારે બીજા સાથે ન કરવું જોઈએ !! 💐 #Mr_p_boricha
#Mr_p_boricha 😉
જિંદગી અઘરી છે પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાય જાય છે !! #Mr_p_boricha
#Mr_p_boricha 😉
જેના ગાલે ખાડા પડે ને, 😊 એની સામે બધા ઝાંખા પડે !! 😍😍😍 #Mr_p_boricha
#Mr_p_boricha 😉
સમય એટલો સરસ પસાર કરો, કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં !! 😀 #Mr_p_boricha
#Mr_p_boricha 😉
એક માણસ જ કાફી છે દુઃખોને વહેંચવા માટે, 🙏🙏🙏🙏🙏 બાકી મહેફિલમાં તો બસ તમાશો જ બને છે !! #Mr_p_boricha
#Mr_p_boricha 😉
હું એમ નથી કહેતો કે તારી યાદ આવે છે, હું તો એમ કહું છું કે તું જ યાદ આવે છે ! ☹☹ #Mr_p_boricha
#Mr_p_boricha 😉
એ હદ સુધી સાથ આપ્યો છે મેં એને, કે મારો સાથ છોડવામાં પણ સાથ આપ્યો છે મેં એને !! #Mr_p_boricha
#Mr_p_boricha 😉
લાગણી સમજવા માટે બોલવાની ક્યાં જરૂર છે, વાંચતા આવડે તો આંખ જ કાફી છે સાહેબ !! #Mr_p_boricha
#Mr_p_boricha 😉
2 Years of Nojoto સંબધો..... એક બીજાના ખ્યાલ રાખવા માટે હોય છે - ઉપયોગ કરવા નહી. 🙏 #Mr_p_boricha
#Mr_p_boricha 😉
પોતાના હોય ત્યાં જીદ જ સારી લાગે, કોમ્પ્રોમાઈઝ તો પારકા સાથે થાય !! 💐🌹💐શુભ સવાર💐🌹💐 #Mr_p_boricha