Nojoto: Largest Storytelling Platform

Best જ્યોત Shayari, Status, Quotes, Stories

Find the Best જ્યોત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જ્યોતિષ 2020, જ્યોતિર્લિંગ ના નામ, જ્યોતિષ શીખો, જ્યોતિષ ગણિત, જ્યોતિષશાસ્ત્ર pdf,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Tirth Soni "Bandgi"

જ્યોત જળહળતી - બંદગી #શાયર #શાયરી #ડાયરી #જ્યોત #કાવ્ય #કવિ #alfazebandgi #કવિતા

read more
કબર ની માટી તણી મહેક ચૌદિશ છવાઈ,
સંદલ, ગુલાબ ને અત્તર ની સોડમ પણ શરમાઈ...
સુકર્મો ની સુગંધ ને ભજન નો રામસાગર,
મન સત્ સાધો તો સહજ થી સંભળાય...
ન જીવન ની આશા, ન મરણ નો શોક,
અમર આત્મા સદા ભજન માં રહે રંગાઈ...
જ્યોત જળહળતી જાગતી રહે આઠો જામ,
વા વંટોળ ભલે જોર કરે એ કેમેય ન ઓલવાઈ...

- બંદગી જ્યોત જળહળતી 

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #જ્યોત #કાવ્ય #કવિ #alfazebandgi

Er Deep Joshi

#દીપ #જ્યોત #ચેહરો ગુજરાતી #nojotoગુજરાતી #શાયરી

read more
સમય સમયે દરેક ના ચહેરા પરખાઈ જશે
રાખ ધીરજ દીપ
કેટલાક તને પ્રગટાવી તો કેટલાક સળગાઈ જશે

Dj #દીપ #જ્યોત #ચેહરો #Nojotoગુજરાતી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile