Nojoto: Largest Storytelling Platform

Best રુબરુ Shayari, Status, Quotes, Stories

Find the Best રુબરુ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રુબરુમાં આપવાના રહેશે, રુબરુમાં આપવાના, રુબરુ, રુબરુમાં,

  • 1 Followers
  • 1 Stories

Sapna Agravat

#વિચારનાવમળ #દર્દો #રુબરુ #થઈગયા

read more
સાચવવા એમની આબરૂ અમે બે-આબરૂ થઈ ગયાં,
ધર્યો એના નામનો ભેખ ને, અમે દર્દથી રૂબરૂ થઈ ગયાં.

એકપળે પાંપણ શું ભીની થઈ જરા સરખી એની,
ત્યાં તો આંસુઓ ના પણ, અમે તો લૂંટારૂ થઈ ગયાં.

જે નગરે સચવાય ને રહી એની જાહોજલાલી, 
એ નગરે બની ખંડેર, અમે તો અવાવરૂ થઈ ગયાં

દર્દોને એ જ તો આપતાં ગયાં મારા દિલનું સરનામું 
વેદનાના વેરાન રણના, અમે તો ઉતારુ થઈ ગયાં 

અનુભવની મહેફિલોમાં જમાવટ તો એવી આવી,
કે, હસતાં હસતાં જ, અમે તો વ્યવહારુ થઈ ગયાં.

- Sapna Agravat #વિચારનાવમળ #દર્દો #રુબરુ #થઈગયા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile