Nojoto: Largest Storytelling Platform

Best ભીષ્મ Shayari, Status, Quotes, Stories

Find the Best ભીષ્મ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutભીષ્મપિતા નું યુદ્ધ, ભીષ્મ પિતામહ ની ઉંમર, ભીષ્મ પર્વ, ભીષ્મને, ભીષ્મની,

  • 1 Followers
  • 1 Stories

Vibrant Writer

#કર્મ કોઈને નથી છોડતું...👇 કોઈ સારો માણસ #વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી અયોગ્ય કર્મ માં સહભાગી બને તો એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે. ©vibrant_writer #ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો

read more
Trust me કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
વ્યક્તિ કે પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
ભીષ્મ અને દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો 
જ્યારે અધર્મી, અભિમાની, સત્તાલોલૂપ દુર્યોધનના પક્ષે 
લડે છે ત્યારે તેઓ પોતાના માટે જીવતે જીવ જ મનોમંથન 
રૂપી નર્ક તૈયાર કરે છે અને અવિચારી મૃત્યુ મરે છે.
©vibrant_writer #કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
#વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
#ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile