Nojoto: Largest Storytelling Platform

Best kamleshrathod1434 Shayari, Status, Quotes, Stories

Find the Best kamleshrathod1434 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about pyar kabhi kam nahi karna, kambakkht ishq song, kambakkht ishq movie, tere raske kamar, kali kamli wala mera yaar hai lyrics in hindi,

  • 1 Followers
  • 6 Stories

MARAVICHARONUZARNU

એકધારી ફૂલની કેવી નજર છે.
એમ લાગે કે ગઝલનુંં એ જ ઘર છે.

શબ્દ બોલે તોય સંભળાશે નહી આ –
પાનખરની ભીતરે એવી અસર છે.

સાથ છોડીને તમે ચાલ્યા ગયા છો,
ત્યારથી મંઝિલ બધીયે બેખબર છે.

હુ મને શોધી ભલે થાકી ગયો છું,
એકધારી ચાલતી મારી સફર છે.

રાત પડતા જીવતી લાશો બને છે
ફૂટપાથો એમ લાગે કે કબર છે.

©Kamleshsinh Rathod #kamleshrathod1434 

#steps

MARAVICHARONUZARNU

માણસની મોટી તકલીફ એ છે કે
 
  *એને 'તરત' 'સરસ' અને 'મફત'*
 
  બધું એકજ સાથે જોઈતું હોય છે... #Kamleshrathod1434

MARAVICHARONUZARNU

*જીવનમાં કશુંક મોટું મળે*
  *ત્યારે નાનાને છોડી ન દો,*
  *કારણકે સાહેબ...* 
  *સોયની જરૂર પડે ત્યારે*
 *તલવાર કામ નથી આવતી.* #kamleshrathod1434

MARAVICHARONUZARNU

 #Kamleshrathod1434

MARAVICHARONUZARNU

*ખોટા માણસો સાથે કરેલી*
 *દલીલો કરતાં*
 *સાચા માણસો સાથે કરેલું*
 *એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે..!!!* #kamleshrathod1434


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile