Nojoto: Largest Storytelling Platform

Best તહેવાર Shayari, Status, Quotes, Stories

Find the Best તહેવાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutતહેવાર 2020, તહેવારોની યાદી 2020, તહેવારો નું મહત્વ નિબંધ, તહેવારો ના નામ, તહેવારોની યાદી 2019,

  • 3 Followers
  • 3 Stories

Quotes of Adi

#ઉત્તરાયણ #મકરસંક્રાંતિ 14જાન્યુઆરી #તહેવાર #ઉત્સવ #આનંદ #કિલ્લોલ #ગુજરાતી

read more
ચાલો આજે આ અનંત ગગન માં ભ્રમણ કરીયે, 
ચિંતા અને મૂંઝવણ ને ઢીલ આપી દૂર કરીયે,
 પ્રસન્નતા અને આત્મવિશ્વાસ ને લપેટીએ, 
આજે પતંગ ચગાવીએ. #ઉત્તરાયણ #મકરસંક્રાંતિ #14જાન્યુઆરી #તહેવાર #ઉત્સવ #આનંદ #કિલ્લોલ #ગુજરાતી

Vibrant Writer

#happydiwali આવો #હૃદય નો #દિપક સળગાવીએ, પોતાના #જીવન માં અજવાળું લાવીએ, #તહેવાર થી અંધારા જીવનને મનાવીએ, દિવાળીને સુંદર #અવસર બનાવીએ. ©vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं....

read more
HAPPY DIWALI
 
આવો હૃદયનો દિપક સળગાવીએ,
પોતાના જીવનમાં અજવાળું લાવીએ,
તહેવારથી અંધારા જીવનને મનાવીએ,
દિવાળીને સુંદર અવસર બનાવીએ.
©vibrant_writer #HAPPYDIWALI
 
આવો #હૃદય નો #દિપક સળગાવીએ,
પોતાના #જીવન માં અજવાળું લાવીએ,
#તહેવાર થી અંધારા જીવનને મનાવીએ,
દિવાળીને સુંદર #અવસર બનાવીએ.
©vibrant_writer
#vibrant_writer कलम बोल रही हैं....

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile