Nojoto: Largest Storytelling Platform

Best જીવંત Shayari, Status, Quotes, Stories

Find the Best જીવંત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જીવંતીકા મા ના ફોટા, જીવંતીકા મા ની આરતી આપો, જીવંતીકા મા ની આરતી, જીવંતીકા મા ની, જીવંતીકા મા,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

જીવન હંમેશા રસપ્રદ હોવું જોઈએ, અને એ માટે લૂંટવું, કે છીનવી લેવું એ વૃત્તિ ન હોવી જોઈએ, અંતે અહીં જ ભોગવીને જવાનું છે. #જીવનડાયરી #વિસામો #જીવંત life #Reality #Fakepeople Pc :- Himanshu Vagharia

read more
#જીવનડાયરી
દઈ દીધાનો આનંદ હોવો જોઈએ,
લઈ લીધા કે લૂંટી લીધાંની મજા ન જોઈએ. જીવન હંમેશા રસપ્રદ હોવું જોઈએ, અને એ માટે લૂંટવું, કે છીનવી લેવું એ વૃત્તિ ન હોવી જોઈએ, અંતે અહીં જ ભોગવીને જવાનું છે.
#જીવનડાયરી #વિસામો #જીવંત #life #reality #fakepeople
Pc :- Himanshu Vagharia

vibrant.writer

હોવાનો #એહસાસ પૂરતો છે, તારું #મૌન #જીવંત લાગે છે.. Vibrant writer ✍️ #vibrant_writer #pritliladabar #yqmotabhai #yqgujarati #ગુજરાતી

read more
હોવાનો એહસાસ પૂરતો છે,
તારું મૌન જીવંત લાગે છે... હોવાનો #એહસાસ પૂરતો છે,
તારું #મૌન #જીવંત લાગે છે..
Vibrant writer ✍️
#vibrant_writer 
#pritliladabar 
#yqmotabhai 
#yqgujarati
#ગુજરાતી

JAGRUTI TANNA

#જીવંત

read more
જિંદગીને જીવંત બનાવવા તમારી અંદરના બાળકનું જીવંત રહેવું જરૂરી છે, 
તો એ જીવંતતાને ટકાવી રાખવા તમારું પરિપક્વ હોવું જરૂરી છે. 
🖊જાગૃતિ તન્ના "જાનકી" #જીવંત

JAGRUTI TANNA

#જીવંત #વિચાર

read more
5 ways to be happy કોઈનું દુઃખ જોઈને દુઃખ થાય એ માણસમાં માનવતા 
જીવંત હોવાની નિશાની, 
ને કોઈનું સુખ જોઈને ખુશી થાય એ માણસમાં નિખાલસતા જીવંત હોવાની નિશાની.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #જીવંત


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile