Nojoto: Largest Storytelling Platform

Best આંખ Shayari, Status, Quotes, Stories

Find the Best આંખ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આંખની આંજણી ની દવા, આંખનો મોતિયો, આંખે અંધારા આવવા, આંખ મારે, આંખો શાયરી,

  • 9 Followers
  • 9 Stories

purvi Shah

Open for collab 🍁🍂 #ગુજરાતી #અગ્નિ #આંખ #ભીંજાવું #માયાજાળ #YourQuoteAndMine #શ્રધ્ધા_collab_2

read more
સમજાઈ છે, ઝૂકેલી પાંપણ પર લાગણી નો ભાર છે...
તો પણ આંખો માં સમેટી ને રાખેલાં સપના અપાર છે.... Open for collab 🍁🍂


#ગુજરાતી 
#અગ્નિ 
#આંખ 
#ભીંજાવું 
#માયાજાળ

KALPESH SANGHVI

#આંખ

read more
ન પૂછતા કે કેમ આ પાંપણ ભીની છે,
જૂની યાદની "રજકણ" આંખોમાં પડી છે...

 #આંખ

Ashish Prajapati

#શોધ #આંખ #મન #હૃદય #yqmotabhai #ગુજરાતી #yqbaba #yqdidi #fuzzyquoet Translation: दिल और दिमाग के बीच हमेशा कंफ्यूजन रहता है, की क्या करे और क्या नही । लेकिन उससे आंखों को कोई फर्क नही पड़ता, वो तो हमेशा हर पल उनको ही ढूंढती रहती है । आंखों की ये शोध तब पूरी होंगी जब, वो हमेशा के लिए मेरे साथ होंगे ।

read more
હૃદય અને મનમાં હંમેશા મૂંઝવણ હોય છે કે,
શું કરવું અને શું ના કરવું.
પણ એનાંથી આંખોને કોઈ ફરક પડતો નથી,
એ તો હંમેશા દરેક પળે એમનેે જ શોધતી રહે છે.
આંખોની આ શોધ ત્યારે જ પુરી થશે જ્યારે,
હંમેશા માટે એ મારી સાથે હશે. #શોધ #આંખ #મન #હૃદય #yqmotabhai #ગુજરાતી #yqbaba #yqdidi #fuzzyquoet
Translation: 
दिल और दिमाग के बीच हमेशा कंफ्यूजन रहता है,
की क्या करे और क्या नही ।
लेकिन उससे आंखों को कोई फर्क नही पड़ता,
वो तो हमेशा हर पल उनको ही ढूंढती रहती है ।
आंखों की ये शोध तब पूरी होंगी जब,
वो हमेशा के लिए मेरे साथ होंगे ।

Ashish Prajapati

#આંખ #સમય #દોષ #સાથે #yqgujarati #Challenge #Eye #yqbaba #yqdidi #gujarati #yqmotabhai #fuzzyquoet

read more
તું મારી સામે હોય કે ના હોય, 
મારી આંખોમાં દિવસ-રાત તું જ હોય છે.
દિવસે આભાસ અને રાત્રે સપના.
તું હાલ મારી સાથે નથી એમા તારો કોઈ દોષ નથી. 
થોડો ઘણો દોષ છે તો મારો અને સમયનો. #આંખ #સમય #દોષ #સાથે #yqgujarati #challenge #eye #yqbaba #yqdidi #gujarati #yqmotabhai #fuzzyquoet

srushti pandya

#yqbaba#yqmotabhai#gujarati#આંખ

read more
બે ઘડીની ફુરસદ મળે તો પાછું વળીને જો
આંખોને ઝરૂખે હજીય તું વસે છે
પલક ઝબકાવતાંય દિલ ડરે છે...
     #yqbaba#yqmotabhai#gujarati#આંખ

Jayraj Dangar

આંખ 💞 #mrjayrajsquad #jdsword #krishna_flute

read more

shivsadhana

#પ્રેમ #આંખ #આંશુ #વ્હાલ #દુનિયા #વિચાર

read more
જુઓને આ 
આંખોમાંથી ભીનો ભીનો 
સ્નેહ ઝરે છે,
અને જમાનો પૂછ પૂછ કરે 
કે કેટલો વ્હાલ કરે છે. #પ્રેમ 
#આંખ
#આંશુ
#વ્હાલ
#દુનિયા

Damyanti Ashani✍️

#આંખ #દર્પણ #પડછાયો #nojotophoto #શાયરી

read more
 #આંખ #દર્પણ #પડછાયો

Hiren. B. Brahmbhatt

#આંખ #મુસીબત #વિચાર

read more
આંખ ઉઘડતી નથી મુસીબત આવ્યા વિના,
   મુસીબત જતી નથી આંખો બંધ કરવાથી .. #આંખ #મુસીબત


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile