Nojoto: Largest Storytelling Platform

Best pratikchadotara Shayari, Status, Quotes, Stories

Find the Best pratikchadotara Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about pahiya kiska pratik hai, निदाघ kiska pratik hai, lo kiska pratik hai, pra upsarg se shabd, swabhiman ka pratik,

  • 1 Followers
  • 32 Stories
    PopularLatestVideo

Pratik Chadotara

કાલે પણ તૂ હતી આજે પણ તૂ છો 
મારી લાગણી પણ તૂ છો ને... 

"મહાદેવ પાસે માગેલી માગણી પણ તૂ છો " #tosomeonespecial
#onesidelove 
#Sorry
#pratikchadotara
#thesilvershadow

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️ #વિચાર

read more
મનથી બહુ મક્કમ છુ હું પણ..

વાત જ્યારે તારી આવે ત્યારે 
નાનાં બાળકની જેમ રડી પડું છું હું ... #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
#thesilvershadow

❤️ सिर्फ तुम्हारे लिए ❤️

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️ #વિચાર

read more
સમર્પિત થવા માટે મને સમય દે  
તારા જીવનમાં આવવા માટે સમય દે
કહી દઉં છું ઘણું તને સમજાવવા સમય દે.. #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
#thesilvershadow

❤️ सिर्फ तुम्हारे लिए ❤️

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️ Vini Patel #વિચાર

read more
અરે યાર, 

કોઈ પણ નામ પર આ ધબકારા નથી વધતાં !!
આ દિલનાં પણ કેટલાક નિયમ છે. #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
#thesilvershadow

❤️ सिर्फ तुम्हारे लिए ❤️  Vini Patel

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️ #વિચાર

read more
તું સાથે હોય કે ના હોય,
તારી જગ્યા લેવાની કોઈની તાકાત નથી !
😘😘😘

-The Silvershadow #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
#thesilvershadow

❤️सिर्फ तुम्हारे लिए❤️

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए❤️ #વિચાર

read more
તુ જુકાવી લે નજર તો
કદાચ બચી જઈશ

બાકી નજર થી નજર મેળવીશ 
તો પ્રેમ થઇ જશે.
😘😘😘

-The Silvershadow #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
#thesilvershadow

❤️ सिर्फ तुम्हारे लिए❤️

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️ #વિચાર

read more
થીજેલી ઠંડી માં તું મને
 હુંફાળો એક ખયાલ આપ
રહેવા દે શાલ, 
માત્ર ઉષ્મા ભરેલું એક વહાલ આપ!
😘😘😘

-The Silvershadow #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
#thesilvershadow

❤️सिर्फ तुम्हारे लिए❤️

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️ #વિચાર

read more
જોયા ના કર તું મને આમ
 હું દુનિયા ભૂલી જાઉં છું.
નીકળું છું શોધવા તને અને
 હું જ ખોવાઈ જાઉં છું.

-pratik chadotara #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
#thesilvershadow

❤️सिर्फ तुम्हारे लिए❤️

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara ❤️सिर्फ तुम्हारे लिए❤️ #વિચાર

read more
તમારા માટે તો મેં એટલી હદ સુધી દુઆ કરી છે કે,
કોઈ તમને પ્રેમ કરે તો પણ બસ મારા જેવો જ કરે.

-pratik chadotara #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
❤️सिर्फ तुम्हारे लिए❤️

Pratik Chadotara

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️ #વિચાર

read more
સહારો નહી મે સફર મા સાથ માંગ્યો છે.
રાત લાંબી છે એટલે જ મે ચાંદ માંગ્યો છે.

-pratik chadotara #tosomeonespecial
#onesidelove
#sorry
#pratikchadotara
#thesilvershadow 

❤️सिर्फ तुम्हारे लिए❤️
loader
Home
Explore
Events
Notification
Profile