Find the Best thesilvershadow Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about towards the silver crests of the himalayas, the, under the silver lake, critical analysis of the poem silver, question and answer on the poem silver,
Pratik Chadotara
કાલે પણ તૂ હતી આજે પણ તૂ છો મારી લાગણી પણ તૂ છો ને... "મહાદેવ પાસે માગેલી માગણી પણ તૂ છો " #tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow
Pratik Chadotara
મનથી બહુ મક્કમ છુ હું પણ.. વાત જ્યારે તારી આવે ત્યારે નાનાં બાળકની જેમ રડી પડું છું હું ... #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️
Pratik Chadotara
સમર્પિત થવા માટે મને સમય દે તારા જીવનમાં આવવા માટે સમય દે કહી દઉં છું ઘણું તને સમજાવવા સમય દે.. #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️
Pratik Chadotara
અરે યાર, કોઈ પણ નામ પર આ ધબકારા નથી વધતાં !! આ દિલનાં પણ કેટલાક નિયમ છે. #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️ Vini Patel
Pratik Chadotara
તું સાથે હોય કે ના હોય, તારી જગ્યા લેવાની કોઈની તાકાત નથી ! 😘😘😘 -The Silvershadow #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️
Pratik Chadotara
તુ જુકાવી લે નજર તો કદાચ બચી જઈશ બાકી નજર થી નજર મેળવીશ તો પ્રેમ થઇ જશે. 😘😘😘 -The Silvershadow #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए❤️
Pratik Chadotara
થીજેલી ઠંડી માં તું મને હુંફાળો એક ખયાલ આપ રહેવા દે શાલ, માત્ર ઉષ્મા ભરેલું એક વહાલ આપ! 😘😘😘 -The Silvershadow #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️
Pratik Chadotara
જોયા ના કર તું મને આમ હું દુનિયા ભૂલી જાઉં છું. નીકળું છું શોધવા તને અને હું જ ખોવાઈ જાઉં છું. -pratik chadotara #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️
Pratik Chadotara
સહારો નહી મે સફર મા સાથ માંગ્યો છે. રાત લાંબી છે એટલે જ મે ચાંદ માંગ્યો છે. -pratik chadotara #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️
Pratik Chadotara
#tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow