Nojoto: Largest Storytelling Platform

Best ચલ Shayari, Status, Quotes, Stories

Find the Best ચલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ચલ એટલે શું, ચલ મન જીતવા જઈએ, ચલો ગીત, ચલણી નોટો બનાવવાનો કાગળ, ચલતા સુરજ ધીરે ધીરે,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Miss lekhini

#ચલ જીવી લઈએ #કવિતા

read more
પ્રેમ ની ફ્રેમ માં ક્યાં સુધી અકબન્ધ રહેશું ,
ખુલ્લા આસમાં માં એક મસ્ત ઉડાન ભરી લઇએ 
ચલ જીવી લઇ એ ,ચલ ને જીવી લઇએ 

કરવા જેવું કેટલું બધું છે આ સઁસાર માં ,
કોઈ નું ભલું કરીએ જો એ ના થાય તો બૂરું થતા રોકી લઇએ 
ચલ જીવી લઈ એ ,ચલ ને જીવી લઇએ 

એકમેક માં કેટલાક અટવાશું ,કેટલું તડપીશું ,
બસ કર યાર ,મુક્ત કરી મન ને જોર જોર થી હસી લઇએ 
ચલ જીવી લઈ એ ,ચલ ને જીવી લઇએ  

ક્યાં હતા સાથે શરૂઆત થી ,ક્યાં હોઈશું સાથે અંત માં 
ત્યારે આ ઉદાસી ,આ બેચેની ,ફેંકી, તોડી બિન્દાસ થઈ લઇએ
ચલ જીવી લઇએ ,ચલ ને જીવી લઇએ #ચલ જીવી લઈએ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile