Nojoto: Largest Storytelling Platform

Best તારી Shayari, Status, Quotes, Stories

Find the Best તારી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 181 Followers
  • 800 Stories

tr. Madhav Patel

#ખબર #કહેવું #તારી _અને _મારી_વાતો #વિચાર

read more
ખબર.
મને શું ખબર
સારું કે ખબર
કહેવું.
મારા કહેવાથી
તમારા હદય ને સારું
લાગે તો
મારું જીવન સફળ કહેવાય

©tr. Madhav Patel #ખબર
#કહેવું
#તારી _અને _મારી_વાતો

tr. Madhav Patel

#ધન #સંચય #તારી _અને _મારી _વાતો #Dhanteras #વિચાર

read more
ધન અને સંચય

ધન અને સંચય જરૂરિયાત પૂરી કરવા માટે હોય છે.
પણ
ધન અને સંચય ઈચ્છાપૂર્તિ કરવા માટે ન હોય.

©tr. Madhav Patel #ધન 
#સંચય
#તારી _અને _મારી _વાતો

#Dhanteras

tr. Madhav Patel

#અંધારું #અંજવાળું #તારી અને મારી વાતો

read more
અંધારું અને અંજવાળું
અંધારું આપનાર ન બનો
પણ 
અંજવાળું આપનાર  તો બનો જ.
આપનો દિન શુભ રહે.

©tr. Madhav Patel #અંધારું
#અંજવાળું
#તારી અને મારી વાતો

tr. Madhav Patel

#જીતવું #હારવું #તારી અને મારી વાતો गुमनाम शायर..., AJ साहित्य 🥰Raivika🥰 #વિચાર

read more
જીતવું અને હારવું
જીતુ છું હારવા માટે
  પણ
હારુ છું જીતવા માટે

©tr. Madhav Patel #જીતવું
#હારવું
#તારી અને મારી વાતો
 गुमनाम शायर..., AJ साहित्य  🥰Raivika🥰

tr. Madhav Patel

#મેળવવું #પામવું #તારી અને મારી વાતો #allalone #વિચાર

read more
મેળવવું અને પામવું
 
જે માંગતા હોય તે મળી જાય તેને મેળવવું
ક્હેવાય
પણ  
જે માંગીએ નહીં અને મળી જાય તેને પામવું કહેવાય

©tr. Madhav Patel #મેળવવું
#પામવું
#તારી અને મારી વાતો

#allalone

tr. Madhav Patel

#સ્થિતિ અને પરિસ્થિતિ #તારી અને મારી વાતો #CalmingNature #Life_experience

read more
સ્થિતિ અને પરિસ્થિતિ
સ્થિતિ પરથી પરિસ્થિતિ જાણી શકાય છે.
પણ
પરિસ્થિતિ પરથી સ્થિતિ જાણી શકાય નહીં

©tr. Madhav Patel #સ્થિતિ અને પરિસ્થિતિ
#તારી અને મારી વાતો
#CalmingNature

tr. Madhav Patel

#મૂલ્ય #તુલ્ય #તારી અને મારી વાતો #alone #Life_experience

read more
મૂલ્ય અને તુલ્ય
મૂલ્યની તુલના થાય છે.
પણ 
તુલનાનું મૂલ્ય ન થાય.

©tr. Madhav Patel #મૂલ્ય
#તુલ્ય
#તારી અને મારી વાતો

#alone

tr. Madhav Patel

#Sanman #અંત #અનંત #તારી અને મારી વાતો #reading #Life_experience

read more
અંત અને અનંત
માનવનો  અંત છે
પણ
પ્રેમ તો અનંત છે

©tr. Madhav Patel #sanman

#અંત
#અનંત
#તારી અને મારી વાતો
#reading

tr. Madhav Patel

#search and get #તારી અને મારી વાતો #steps #વિચાર

read more
શોધવું અને મેળવવું
 માનવી દરેક વસ્તુ શોધી શકે છે.
પણ
દરેક વસ્તુ મેળવી શકતો નથી
એટલે શોધવા કરતા મેળવતા થઈ જાઓ.
જય હિંદ
જય શ્રી મહાકાલ
ભારતીય સેના
માધવ

©tr. Madhav Patel #search and get
#તારી અને મારી વાતો
#steps

tr. Madhav Patel

#જોવું #સમજવું #તારી અને મારી વાતો #વિચાર

read more
જોવું અને સમજવું
દરેક લોકો ને જોતા બધુજ આવડે છે,
પણ
દરેકને સમજતાં નથી આવડતું.
એટલે 
જોવું અને સમજવું

©tr. Madhav Patel #જોવું 
#સમજવું
#તારી અને મારી વાતો
loader
Home
Explore
Events
Notification
Profile