Nojoto: Largest Storytelling Platform

Best રમકડાં Shayari, Status, Quotes, Stories

Find the Best રમકડાં Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રમકડાં જેસીબી, રમકડાં ખટારો, રમકડાં, રમકડાં આપો, રમકડાં કાર્ટૂન,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

nehal kothadiya

#રમકડાં #toys #કવિતા

read more
રમકડાં...

ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં
ઢીંગલી ખટારા બેય ના છે સરખા રૂપિયા

ક્યાં માંગુ છું હું તમારી પાસે વધારે પૈસા
શું વિચારો છો ? ઓ મોટરગાડી વાળા !

ચૂલો જ સળગે છે મારે,વેચીને આ રમકડાં.
ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં.. #રમકડાં #toys


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile