Nojoto: Largest Storytelling Platform

Best પરીક્ષા Shayari, Status, Quotes, Stories

Find the Best પરીક્ષા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પરીક્ષા 2020, પરીક્ષા ધોરણ 7 પાઠ, પરીક્ષા ધોરણ 7, પરીક્ષા નથી, પરીક્ષા શાયરી,

  • 4 Followers
  • 7 Stories
    PopularLatestVideo

hirpara amit

#પરીક્ષા #જીવન #ગુજરાતી #gujarati #yqmotabhai #Challenge #yqbaba #yqtales

read more
પરીક્ષા એટલે...
        તમે કરેલી મેહનત નું લેખીત સરવૈયું.
        તમારું મૂલ્યાંકન એ જ પરીક્ષા.
        ઝીંદગી થી મોટી કોઈ પરીક્ષા નથી.
        અને એના પરિણામ કરતાં મોટું કોઈ પરિણામ નથી.
         અને એક ખાસ વાત, તમારી શાળાની પરીક્ષા ની જેમ તેમાં અભ્યાસક્રમ બહારનું કાય પૂછાતું જ નથી.
એટલે ઝીંદગી ની પરીક્ષામાં સાચી મેહનત હોઈ તે ક્યારેય નાપાસ નથી થતા... પરીક્ષા ની જેમ જ ભગવાન જીવનમાં દુઃખ પણ એટલા જ આપશે. જેટલી તમારી સહનશક્તિ હશે...
                બસ એક આખરી વાત જીવનની પરીક્ષામાં ચોરી શક્ય નથી. કારણ કે એનો સુપરવાઈઝર ખુદ ખુદા છે.....
                             - A.D.HIRPARA  #પરીક્ષા #જીવન #ગુજરાતી #gujarati #yqmotabhai #challenge #yqbaba #yqtales

Umang Parmar

પરીક્ષા તમારા મત પ્રમાણે શું છે? વ્યક્ત કરો. આજના ચેલેન્જ માટે #પરીક્ષા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YQ Gujarati

read more
સમયાંતરે થતી માણસની કસોટી,
ફક્ત જ્ઞાનની જ નહીં, પરંતુ
વિચાર, સ્વભાવ અને વર્તનની પણ.
 પરીક્ષા તમારા મત પ્રમાણે શું છે? વ્યક્ત કરો.
આજના ચેલેન્જ માટે #પરીક્ષા વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with  YQ Gujarati

Umang Parmar

#પરીક્ષા #yqmotabhai

read more
પરીક્ષાની તૈયારીઓ વચ્ચે પ્રેમપત્રની આપલે કરનાર
જિંદગીની પરીક્ષામાં સાથ છોડે એ કોને હોય સ્વીકાર? #પરીક્ષા
#yqmotabhai

Ruchit Valand

#પરીક્ષા

`જીવનમાં ક્યારે અભિમાન નાં કરતા મિત્રો, કારણ કે પરીક્ષા એકલા એ આપવાની હોય છે, અને પરીણામ  બધાની વચ્ચે આવે છે,
           🙏🙏🙏
     
      ✍રૂચિત વાળંદ✍

©Ruchit Valand #CloudyNight

Ruchit Valand

#પરીક્ષા

`જીવનમાં ક્યારે અભિમાન નાં કરતા મિત્રો, કારણ કે પરીક્ષા એકલા એ આપવાની હોય છે, અને પરીણામ  બધાની વચ્ચે આવે છે,
           🙏🙏🙏
     
      ✍રૂચિત વાળંદ✍

©Ruchit Valand #CloudyNight

Ruchit Valand

#પરીક્ષા
`જીવનમાં ક્યારે અભિમાન નાં કરતા મિત્રો, કારણ કે પરીક્ષા એકલા એ આપવાની હોય છે, અને પરીણામ  બધાની વચ્ચે આવે છે,
           🙏🙏🙏
     
      ✍રૂચિત વાળંદ✍ #piano

urmin (jiya) chauhan

#પરીક્ષા

read more
કેટલા સુંદર સપના હતા જેમાં આપણે એક બીજા ના હૃદય માં હતા.... 
. દુનિયા ની રસમ આટલી અઘરી હશે એનો એહસાસ નહોતો....
આજે પણ પ્રેમ ની પરીક્ષા સીતા બનીને આપવી પડશે ને મીરા બનીને ઝેર પીવું પડશે #પરીક્ષા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile