Nojoto: Largest Storytelling Platform

Best dhavallimbani Shayari, Status, Quotes, Stories

Find the Best dhavallimbani Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about aaj kal ki mummy bhi gajab dha rahi, mr dhaval please pickup the phone, dha ke kamariya, duniya ki dha dha, dhaval domadiya new video,

  • 2 Followers
  • 92 Stories

Arjun Rathva

Dhaval Limbani

જેટલું પણ તારા વિશે વિચારું છું એટલો જ 
વધારે તારા પર પ્રેમ આવે છે, 

હવે મને એ સમજાતું નથી કે તું મારી યાદ છે કે 
પછી મારી યાદો જ બની ને રહી ગઈ છે !!

IG 
dhaval_limbani_official

©Dhaval Limbani #dhavallimbani 
#Hopeless

Dhaval Limbani

એક સ્ત્રીની કડવી હકીકત..

એક સ્ત્રી પ્રેમ , લાગણી , કદર અને સ્મિત 
બધાની સામે બતાવશે પણ

રડશે તો એકલા જ , 
અને એ પણ કોઈને ખબર ન પડે એમ.

IG
dhaval_limbani_official

©Dhaval Limbani #dhavallimbani #gujju
#LostTracks

Dhaval Limbani

સાઇન્સના કહેવા મુજબ રાત્રે મ્યુઝિક 
સાંભળવાથી ઊંઘ સારી આવે છે,

પણ મારા મુજબ રાત્રે મ્યુઝિક સાંભળવાથી
 એક એવા વ્યક્તિની યાદ આવી જાય છે 
જે આખી રાત સુવા નથી દેતી !!

Agree ? 

Instagram
dhaval_limbani_official

©Dhaval Limbani #dhavallimbani 

#lostinthoughts

Dhaval Limbani

આ આજનો સમય છે વ્હાલા.

જો આપણે એની સાથે વાત કરીએ તો આપણે સારા / સારી ,
અને બે ઘડીક બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ તો આપણે  કેરેકટર લેસ..

Instagram
Dhaval_limbani_official

 #dhavallimbani 

#lightindark

Dhaval Limbani

આ આજનો સમય છે વ્હાલા.

જો આપણે એની સાથે વાત કરીએ તો આપણે સારા / સારી ,
અને બે ઘડીક બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ તો આપણે  કેરેકટર લેસ..

Instagram
Dhaval_limbani_official #dhavallimbani 

#lightindark

Dhaval Limbani

ના કોઈ આસ ના કોઈ ખુશી,
તો પણ સાસરિયામાં જિંદગી જીવી.
બાપના લાડ આજે યાદ આવ્યાં ,
એ લાડ ભુલાવી સાસરિયામાં બધા ને લાડ લડાવ્યા
તો પણ મેં શુ કર્યું.

એક સ્ત્રી છૂ એ ભૂલી ગઈ
મારા પણ કંઈક સપના છે એ પણ ભૂલી ગઈ.
બીજાના સપનાઓ સાકાર કરવામાં એટલી મશગુલ થઈ ગઈ 
પોતાની જાત ને ભુલાવી અળગી થઈ ગઈ
તો પણ મેં શુ કર્યું ?

આમ ને આમ બધા ને ખુશ રાખતા જિંદગી પુરી થઇ ગઈ.
જિંદગી જીવવાની ઈચ્છા પણ હવે પૂરી થઈ ગઈ.
અંતિમ શ્વાસ સુધી પણ સાસરિયામાં જ રહી 
તો પણ છેલ્લે બસ એટલું જ કહેવાયું કે
બસ આને અમારા માટે કઈ કર્યું 

હવે તમે જ કહો મેં શુ કર્યું
મેં શુ કર્યું ? 

IG - dhaval_limbani_official #dhavallimbani 

#Dullness

Dhaval Limbani

પતિનો બહારનો ગુસ્સો મેં સહન કર્યો ,
સાસુ સસરાનો ત્રાસ પણ મેં સહન કર્યો
એટલું એટલું થતા રાતે પતિનું પડખું સેવ્યું 
છતાં પણ મેં શુ કર્યું ? 

આખી જીંદગી આમ ને આમ ગઈ,
બાળકો , પતિ , સાસુ સસરામાં ગઈ 
પોતાના અસ્તિત્વને ભુલાવીને બધું સહન કરતી ગઈ
પોતાના પિયર પર આંચ ન આવે એ માટે સહેતી ગઈ
છતાં પણ મેં શુ કર્યું ? 

ડગલે ને પગલે પિયર પર ટોન્ટ સાંભળતી ગઈ 
પોતાના લોહીના સંબંધને ભુલાવી આગળ વધતી ગઈ.
મારા માટે કોઈ કઈક સ્પેશિયલ કરશે એવી આશા રાખતી ગઈ
મારા માટે કશું થયું છતાં પણ એમના માટે બધું કરતી ગઈ ,
તો પણ મેં શુ કર્યું ? 

એમના પરિવારને મેં એક લક્ષ્મી આપી 
તો પણ અમને દીકરો આપ એવી એમની લાલચ જાગી.
કેટલાય હાડકા તોડીને મેં દર્દ સહન કર્યું 
છતાં પણ મેં શુ કર્યું ? 

IG - dhaval_limbani_official #dhavallimbani 

#Dullness

Dhaval Limbani

મેં શુ કર્યું ?

પોતાના ઘરથી બીજાના ઘરે રહેવા આવી ,
બાપની લાડકી આજે બીજાના ઘરની વહુ બની.
તો પણ મેં શું કર્યું ?

વહેલા ઉઠી સાસુ સસરા માટે નાસ્તો બનાવતી ,
સાસરિયામાં બધા વ્યક્તિઓના મેલા કપડાં ધોતી 
તો પણ મેં શું કર્યું ?

સવારનો નાસ્તો પતતા પતતા બપોરા થઈ ગયા ,
સાસુ સસરા એ જ સમયે ભૂખ્યા થઈ ગયાં,
બધાને શાંતિથી જમાડી પોતે છેલ્લે જમવા બેઠી 
જમવાનું વધ્યું ના વધ્યું પેટમાં થોડી જગ્યા પુરી.
તો પણ મેં શું કર્યું ?

આખા ઘરની સંભાળ લીધી ,
સારું સસરા પતિની જવાબદારી લીધી.
બીજાને ખુશ રાખવામાં પોતે ખુશી ભૂલી ગઈ
પોતાની જાતને પણ ઓળખવાનું બંધ થઈ ગઈ 
તો પણ મેં શું કર્યું ?

IG - dhaval_limbani_official #dhavallimbani 
#Dullness

Dhaval Limbani


સમય સમયનો ખેલ છે વ્હાલા,
જે વ્યક્તિ કાલે એક ઝલક જોવા માટે રાહ જોતા હતા
 એ આજે સામાં મળતા રસ્તો બદલી નાખે છે..

IG 
dhaval_limbani_official #dhavallimbani 
#alonesoul
loader
Home
Explore
Events
Notification
Profile