Nojoto: Largest Storytelling Platform
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #ચંદ્ર #માં

read more
mute video

KRUNAL JADAV

#ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ચંદ્ર #રાત્રિ #yqbaba #yqdidi

read more
અંધારામાં પાથરી દીધું ચંદ્રએ પણ અજવાળું,
સૂર્યએ પણ કહી દીધું રાત્રીએ આવવાનું ટાળુ;

માન્યા કે ચંદ્રનો પ્રકાશ લાગતો ઝાંખો છે,
પણ સ્વપ્નોથી ભરાતી કેટલીયે આંખો છે;

ચંદ્રનો આકાર સતત ઘટતો શૂન્ય સુધી,
સંતુલન જાળવવા પાછો વધતો પૂર્ણ સુધી;

ખરેખર તો ચંદ્ર બસ ઢંકાયો છે,
ચાંદની પાથરવા આકાશમાં ટંકાયો છે. #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ચંદ્ર #રાત્રિ #yqbaba #yqdidi

kaushik

#ચંદ્ર

read more
"ચંદ્ર "
નવગ્રહનો બીજો ગ્રહ,
ચંદ્ર 🌙 ગ્રહ ગણાય,
ચંદ્ર છે મનનો કારક,
મનમાં  આવે વિચાર,
મન જો નબળું હોય તો,
સફેદ મોતી  પહેરાય,
પણ જો મોતી ના હોય તો,
ચાંદની રાતમાં ફરાય,
કોમળ કિરણો ચાંદનીના,
મન  પણ મજબૂત થાય,
ચંદ્રના ચકોર બનીને,
જીવન સરળ જીવાય,
સુતા પહેલા દૂધ પીએ,
ખોટા વિચારો ના થાય,
પુરતી ઉંઘ લેવાથી,
સવારે તાજગી વર્તાય..
ચંદ્ર છે ફળદ્રુપતાના દેવ,
એટલે તો...
શરદપૂનમે ખીર ખવાય,
ચંદ્ર છે નિષાધિપતિ,
ક્ષુપારક પણ કહેવાય,
ચંદ્ર છે મનનો કારક,
માતાનું પ્રતિનિધિત્વ ગણાય..
- Kaushik Dave

— % & #ચંદ્ર

Vibrant Writer

આજે પૂનમનો #ચંદ્ર એનાથી ભારે ખફા છે.. એ નીકળી છે ફરવા તો કોઈ ચંદ્રને જોતું નથી.. ©Vibrant writer.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratshayari #શાયરી #gujaratisahity

read more
© Vibrant writer
❤️
આજે પૂનમનો ચંદ્ર એનાથી ભારે ખફા છે..
એ નીકળી છે ફરવા તો કોઈ ચંદ્રને જોતું નથી.. આજે પૂનમનો #ચંદ્ર એનાથી ભારે ખફા છે..
એ નીકળી છે ફરવા તો કોઈ ચંદ્રને જોતું નથી..
©Vibrant writer..
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #eklavya  
#nojotogujarati
#gujaratikavitao 
#gujaratshayari


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile