Nojoto: Largest Storytelling Platform

Best શિવરાત્રી Shayari, Status, Quotes, Stories

Find the Best શિવરાત્રી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શિવરાત્રીનો મેળો 2020, શિવરાત્રી 2020, શિવરાત્રી ની વાર્તા, શિવરાત્રી નો મહિમા, શિવરાત્રી વિશે માહિતી,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

RC

mute video

Nimisha nakrani

#અનંત... #ઓમકારા #એડવાન્સ#શિવરાત્રી #Thoughts

read more
mute video

Kinjal Pandya

#shivratri #શિવરાત્રી

read more
નાહક ન શોધ હવે મને તું મંદિરમાં,
ઝાંકીને જો તું જરા તારા હ્રદય માં!

વસુ છું હું ભીતર તારા આતમમાં,
ૐ નો નાદ સંભળાશે તને તારામાં!

દૂધ,દહીં,પાણી વેડફીશ નહીં તું મારામાં,
ભૂખ્યાઓની કમી નથી આપણા ભારતમાં!

આપી દે એ બધું જ તું એને મારા બદલામાં,
તારી મનોકામના પૂરી કરીશ હું પલવારમાં!

-કુંજદીપ #shivratri #શિવરાત્રી

nehal kothadiya

#શિવરાત્રી #shivratriquotes #કવિતા

read more
કેમ કહેવું કે 
હરેક માં શંકર છે !

આતો ડાક ડમરુ ને 
ભભૂતિ ના મંતર છે !!

રુદ્રાક્ષ ની માળા એ 
જટાયુ જંતર છે !

આતો અઘોરી ના નામે
ભવનાથે મેળો જબ્બર છે !! #શિવરાત્રી #shivratriquotes


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile