Nojoto: Largest Storytelling Platform

Best નારી Shayari, Status, Quotes, Stories

Find the Best નારી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about નારી તું નારાયણી, નારી પર કવિતા, નારી શક્તિ કવિતા, નારી શક્તિ નિબંધ, નારી શક્તિ,

  • 4 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Umang Parmar

#womensday #નારી #ગુજરાતી

read more
રિવાજોની રામાયણમાં રોજ આપતી અગ્નિપરીક્ષા,
હે નારી, તે કેમ ન કરી તારી જિંદગીની સમીક્ષા?
 #womensday #નારી #ગુજરાતી

Ankit waghela

#womensday #નારી #समाज

read more
શીતળ એ છાયડી ને લાગણી ની એ વાવડી
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

પ્રેમ કરે તો માવડી, ને બેન બને બાંધે રાખડી
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

ખળખળતા આસુનો નળ,દુર્ગા તે દાવાનળ!
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

©Dr. Ankit waghela #womensday #નારી

shivsadhana

#નારી

read more
હા મૌન રહું પણ 
હામી ન ભણી શકું એ બાબતમાં
 જ્યાં ઝમિર ડંખે મારું
હા નારી છું પણ
અબળા નથી, છે વિચારથી 
સમૃદ્ધ જીવન મારું
હા નીતિથી જીવું પણ
અનીતિ સામે સદા જજુમતી રહું
આધુનિક યુગમાં આર્યસભ્યતાને
અનુસરતી નારી છું #નારી

Ruchit Valand

#નારી

read more
#નારી દિવસની શુભેચ્છા

`દેખાવમાં એ સુંદર લાગે છે, પણ દિલ થી એ હંમેશા નાદાન છે, ક્યારે ક્યારે એ ગુસ્સો પણ કરે છે , પણ મનમાં એનાં મારાજ વિચારો હોય છે, એ છે તો એક નારી પણ ઘ્યાન હંમેશા આખાં પરીવાર નું રાખે છે,
        
         ✍રૂચિત વાળંદ✍

shivsadhana

#નારી #ચિંતન #રહસ્ય

read more
જ્યારે કોઈ પુરૂષ છોડીને જાય ત્યારે એને મનાવવાથી એ ફરી આવે તેવી શક્યતાઓ રહેલી હોય છે,
પરંતુ જ્યારે એક સ્ત્રી છોડીને જાય છે ત્યારે તે ફરી પાછી વળશે તેવી શકયતા નહિવત હોય છે કારણ તે ગયાના કેટલાય સમય પહેલાં જ છોડી ચુકી હોય છે.
તે ગયા પહેલાં બસ ખુદને સમય આપતી હોય છે, સ્વંય દ્વારા લેવાયેલ નિર્ણયમાં ખોટી પડવાનો . #નારી #ચિંતન #રહસ્ય


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile