Nojoto: Largest Storytelling Platform
    PopularLatestVideo

Jayshree Shiyalwala

#બાળગીત -ચકલી

read more
ચીં... ચીં...તારી મસ્તી આજે,
ચક...ચક.. ચીં.. ચીં  કરતી,
આજે, રૂપાળી ચકલી મારી.

હે ડાળે ડાળે કૂદતી,
ને મીઠું મીઠું  બોલતી ,
મારી ચકલી આજે...
આજે ચક..ચક..ગાયે ગાયે.. ચીં.. ચીં...તારી૦

હો ફર..ફર ઊડતી ,
ને ફળિયે મારી ઝૂલતી,
એવી ચકલી મારી..
આજે ચક..ચક..ગાયે ગાયે.. ચીં.. ચીં..તારી૦

હે ઊંચે ઊંચે ઊડે,
ને વૈભવ મારો રેલાવે,
મારી ચકલી આજે...
આજે ચક..ચક..ગાયે ગાયે.. ચીં.. ચીં..તારી૦

હે કાયા તારી રૂડી,
ને ટહુકો તારો મીઠો,
એવી ચકલી મારી...
આજે ચક..ચક..ગાયે ગાયે... ચીં.. ચીં..તારી૦
-જયશ્રી શિયાલવાલા #બાળગીત -ચકલી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile