Nojoto: Largest Storytelling Platform

Best પાગલ Shayari, Status, Quotes, Stories

Find the Best પાગલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પાગલ ગુજ્જુ, પાગલ પ્રેમી, પાગલ પાગલ, પાગલ ફોટા, પાગલપંતી મુવી,

  • 3 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Er. Prem

mute video

Umang Parmar

#પાગલ #ગુજરાતી #yqbaba #yqmotabhai

read more
જ્યારે હતો સાથે એની, ત્યારે એ પાગલ કેહતી
સાથે છૂટ્યા પછી આજે દુનિયા પાગલ કહે છે. #પાગલ #ગુજરાતી #yqbaba #yqmotabhai

Bhavik Shrimali

ઝાડ ની ડાળી એ એક પંખી બેસી ને દુનિયા ને જોવે છે.
બધા જ છે પોત પોતાનાં ઘર માં, 
ને બહાર આવતા ડરે છે.
કે કુદરતનો નિયમ બદલાયો કે બધું જ થભી ગયું ,
જાણે મેગાસિટી ને ગામડા ની હલચલ પર નજર લાગી હોય.
એમ લોકો એકબીજા ને અડતા ડરે છે.
મંદિર ,મસ્જિદ,ચર્ચ નાં દરવાજા બંદ છે.
કોરોના નામનો ચાઈના વાઈરસ ને લીધે દુનિયા પ્રકોપ માં છે.
ડોક્ટર, પોલીસ ફરજ માં હાજર છે.
લોકો ને બચાવીને ઘણા રાજી છે.
ઘણો સમય પછી ,
પક્ષીઓના હાથ માં બાજી છે.
એમને પાંજરે પુરનારા,
પોતે જ લોકડાઉન માં છે.
મ્યુનિસિપલ કામદારો નો આભાર તો પક્ષીઓ પણ માને છે.
એમના માટે પણ રસ્તા ચોખ્ખા કરી ને
દાણા એમના માટે નાખે છે..
#Armaan #પાગલ પ્રેમી👆😍
#Stayhome #staysafe
#21lockdownindia #lokdownindia#

Bhavik Shrimali

ચમકતી આંખો ને, 
ગુલાબી હોંઠ,
જોઈ ને કોઈ પણ થઈ જાય દંગ,
એવી તારી મોહક અદા,
દુનિયા થઈ છે જેના પર ફિદા,
અંજામ એવો મળે તો સારું,
અહેસાસ તારો મળે તો સારું.
#Armaan #પાગલ પ્રેમી👆😍😅 #Rasmika#Nationalcrush #beautiful #Cute #Gujaratipoem #Gujjulove #ahmedavadi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile