Nojoto: Largest Storytelling Platform

Best ગુનાહ Shayari, Status, Quotes, Stories

Find the Best ગુનાહ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગુનાહો કે દેવતા, ગુનાહો કા દેવતા સિરિયલ, ગુનાહો કા દેવતા, ગુનાહો કો દેવતા, ગુનાહીત વસ્તુની હેરાફેરી,

  • 1 Followers
  • 2 Stories

vasim Gaha

#જિંદગી #ગુનાહ #જવાબ #એ

read more
ઘણી સહેલી છે જિંદગી બસ...

વખત આવ્યે સૌની થવાની છે  અણધારી તપાસ,
એ હિસાબ પણ માંગશે ત્યારે શું આપશો જવાબ?

એકલતામાં કરેલ છે આપણે સૌએ હજારો ગુનાહ,
પડદો એ જયારે ઉઠાવશે ત્યારે શું આપશો સફાઈ?

યાદ રાખજો મરજીથી કંઈ  આપણે  આવ્યા નથી,
ઘડનાર જ બોલાવશે  ત્યારે કયાં સંતાશું આપણે ?

ડોળ ખૂબ ઝામી ગયોછે આજ સૌની આંખ આડો,
દેખાય બસ ભૂલથી ભરેલ સૌ આમાં વાંક છે કોનો?

ઘણી સહેલી છે  જિંદગી  બસ  છાપેલ પુસ્તકોમાં,
હકીકત ખબર નથી  એ  વળી શું  એનો  રાજ છે? 

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #જિંદગી #ગુનાહ #જવાબ #એ

vasim Gaha

#ગુનાહ #કવિતા

read more
દરવાજો બંધ કરી સૌ એમ ગુનાહ      

કરી જાય છે,       

 જાણે  કે  કોઈને કયાં દેખાય છે.           
 
 

ઘડીક પૂરતી તો ભાન ભૂલી જાય છે,  

ને પછી પાછા      

પગથીએ ચડી મહાન બની જાય તે.   
  
  

આમનામ કયા સુધી ચાલશે એમનું,

જે ચલાવે છે આ દુનિયા  

એ જ હવે  ક્યારેક  એમને પછાડ છે.

By_✍️✍️✍️ Gaha Vasim I. #ગુનાહ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile