Nojoto: Largest Storytelling Platform

Best munjay Shayari, Status, Quotes, Stories

Find the Best munjay Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about munjay singh, munjay, the zion mun, ko mun yeong, lobbying in mun,

  • 1 Followers
  • 1 Stories

Ankesh Vekariya

#Aj #munjay 6 su man ma

read more
મુંઝાય છે શું મનમાં...

મંઝિલ ના રસ્તે ચાલતા......
                ‌મુંઝાય છે શું મનમા માં... 
મનનું ધાર્યું કરવુ છે તારે તો,
                મુંઝાય છે શું મનમા માં...
 
સમાજ માં અપમાન થશે એવા ડરથી,
                           મુંઝાય છે શું મનમા...
 ભરોસો છે પોતાના નિર્ણય પર તો પછી, 
                           મુંઝાય છે શું મનમા માં...

ભૂતકાળની યાદો વાગોળી, 
ને ભવિષ્યની ચિંતા આજ કરી,
                               મુંઝાય છે શું મનમા...
 પોતાની ભૂલોનો સ્વીકાર કરવા ,
 ને બીજાની ભૂલોને માફ કરવા,
                                  મુંઝાય છે શું મનમા માં...
 
  માણવી છે મન ભરીને જિંદગી તો પછી ,
                             મુંઝાય છે  શું મનમા... 
  લોકો શું કહેશે એ વિચારી પાછો,
                             મુંઝાય છે શું મનમા...

       ✍️અંકેશ જે.વેકરીયા(AJ) #aj #munjay 6 su man ma


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile