Nojoto: Largest Storytelling Platform

Best લે Shayari, Status, Quotes, Stories

Find the Best લે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about લે બોલ, લે ફોટો લે, લે ફોટુ લે, લેંગ્વેજ ચેન્જ, લેરી લાલા,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Damyanti Ashani✍️

#ગઝલ #છંદ #લે!

read more
ચાલતો રે'તો સમય છે, એકધારો માણી લે!
આકરી માઠી હરેક ઘડી પળેપળ માણી લે!

ખાતરી કરવી જ જોઈએ અચૂકપણે માન્યું,
તોર બદલે માણસાઈ, તું કદાચિત જાણી લે!

તક મળે તૈયાર તો એને ઝડપતાં શીખી જા!
શીખવી દે સારપ બધી, મધુર તારી વાણી લે!

સ્નેહને દરિયે તરાપો હોય કે કેમ? ખબર શી?
હ્ર્દય મહીં ઘૂઘવ્યા કરતી શઢ! જરા તાણી લે!

મન ભરીને માણવાની વાત છે આ જીવન તો,
મેઘ વરસે કે ન વરસે, હ્ર્દય પાણી પાણી લે!
~દમયંતી આશાણી #ગઝલ #છંદ #લે!


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile