Find the Best પાયો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પાયો છે, પાયોરિયા ના લકà«àª·àª£à«‹, પાયો નાંખà«àª¯à«‹, પાયો, પાયો ૧૯૨à«àª®àª¾àª‚,
Damyanti Ashani✍️
પાયાના પથ્થરની કર્મઠતા કાળક્રમે સમયના ગર્ભમાં દટાઈ જતી હોય છે. એ પાયો ઘરનો મોભી હોય કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ પણ હોઈ શકે. આજે એ પાયાને આધાર બનાવીને ઊભેલું અને રંગરોગાન કરીને ચકચકિત કરેલું લોભામણું ચણતર જ જગતને આંજી નાખતું દેખાય! તો પણ, એ સહનશીલ પાયો તો પોતાને ટેકે ઊભેલા વર્તમાનને જોઈને રાજી જ થતો હોય. ~દમયંતી આશાણી #કર્મઠતા #સહનશીલ #મોભી #પાયો
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto