Find the Best કાન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutકાનમાં અવાજ આવવો, કાના વાળા શબà«àª¦à«‹, કાનà«àª¡àª¾ ના àªàªœàª¨, કાનà«àª¡à«‹ ફોટો, કાનજી àªà«àªŸàª¾ ની વારà«àª¤àª¾,
Damyanti Ashani✍️
કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો! ચશ્માની દાંડી ભાર નાખે એને ખભે, સહે બિચારો ને માસ્કે દોરી બાંધી કર્યો છે એને ત્યાં જ ઊતારો એના ભાગનું એ સાંભળી લે છે, પોતપોતાનું કરો! કાન...કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો! એ એકલો જ કેટકેટલાંનાં કામ કરે? જરા વિચારો આંખો જે ફ્રેમમાં મઢી એને કાનને જ દીધો ઘસારો આંખ ઓછું-વધુ દેખે એમાં કાનનો કોઈ વાંક ખરો? કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો! આંખ આડા દીધા કાન ! અને મોં આડે દીધા માસ્ક, રસ્તે બંધ થયું થૂંકવું,બોલ બોલ! ગમ્યોને આ ટાસ્ક? માસ્કને કાને નૈં ચડાવવો પડે બેસો ઘરમાં આરામ કરો કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો! આત્મનિર્ભર છે કાન! ન દે એ તકલીફ કદીયે કોઈને એ બંધ કાને પણ સાંભળે! નાટક ન કરે રોઈ ધોઈને ઓલા ત્રણ વાંદરાવાળી વાતમાં કાન જ ડાહ્યો ખરો! કાન.... કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો! ~Damyanti Ashani #કાન #દયા #રમુજ
#કાન #દયા #રમુજ
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited