Nojoto: Largest Storytelling Platform

Best શ્રધ્ધા Shayari, Status, Quotes, Stories

Find the Best શ્રધ્ધા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શ્રદ્ધાંજલિ શાયરી, શ્રદ્ધા કપૂર, શ્રદ્ધાંજલિ અર્પણ, શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ વાક્યો, શ્રધ્ધાંજલી વાક્યો,

  • 2 Followers
  • 2 Stories

KRUNAL JADAV

#ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #શ્રધ્ધા #સફળતા

read more
આગળ વધતા રહેવું,
હોય કોઈ પણ દુવિધા;

મહત્વનું છે ટકી રહેવું,
ભલે હોય ઓછી સુવિધા;

સફળતા અવશ્ય મળશે,
બસ રાખી જુઓ શ્રધ્ધા. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #શ્રધ્ધા #સફળતા

Vipul Kalani

#શ્રધ્ધા એક્સપાયર #થાય તો
               "#અંધશ્રધ્ધા" બને, 
#અને
#વિશ્વાસ અપગ્રેડ #થાય ત્યારે
"          #આત્મવિશ્વાસ" બને...!v₹


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile