Nojoto: Largest Storytelling Platform

Best માર્ગદર્શક Shayari, Status, Quotes, Stories

Find the Best માર્ગદર્શક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about માર્ગદર્શક translation in english, માર્ગદર્શક in english translation, માર્ગદર્શક છે, માર્ગદર્શક english word, માર્ગદર્શક means,

  • 2 Followers
  • 2 Stories

RjSunitkumar

#માર્ગદર્શક

read more
જ્યારે આપડા જીવન માં તકલીફો અને અડચણો આવા

છતાં પણ જો તમારો આત્મવિશ્વાસ અને તમારી શ્રધ્ધા 

જો ડગુ મગુ ના થતી હોય ને તો સમજજો કે 

ઈશ્વર પોતે જ તમારા માર્ગદર્શક બનીને 

આપણો  જીવન રૂપી રથ હાકી રહ્યા હોય  છે ....

©RjSunitkumar #માર્ગદર્શક

Damyanti Ashani✍️

#માર્ગદર્શક #જવાબદારી #ચપટીક #વિચાર

read more
આપણાંથી ઉંમરમાં નાની વ્યક્તિ આપણી માર્ગદર્શક બનીને આપણાં હિતની વાત કરતી હોય. 
ત્યારે, એની હરેક વાતને અવગણવાને બદલે ચપટીક ટાપસી પૂરી! વાતાવરણને સુગમ બનાવવાની જવાબદારી આપણી પણ હોય. #માર્ગદર્શક #જવાબદારી #ચપટીક


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile