Nojoto: Largest Storytelling Platform

Best મિતેષ Shayari, Status, Quotes, Stories

Find the Best મિતેષ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutમિતેશ પટેલ, મિતેષ આહીર, મિતેશ પરમાર, મિતેષ ગાંધી,

  • 1 Followers
  • 1 Stories

Mitesh Mehta

#SushantSinghRajput monika makwana( mahek) ❤✰Roy__Megha✰❤ Swati Dixit mahi choudhary Suman Zaniyan

read more
ખબર ન હતી એક દિવસ 
આ દુનિયા માં ખોવાતો જઈશ,

મળશે જિંદગી ની બે ચાર પળો
ખુશી થી જીવતો જઈશ,

ખબર ના રહી વાસ્તવિકતા દુનિયાની 
આખોથી હું અંજાઈ જઈશ,

કિરદાર ની ભૂમિકા ભજવતો ગયો
જન્મો નો નાતો તોડતો જઈશ,

હું આવીશ ફરીવાર જ્યારે રડાવેલા
 માનવી ને હસાવતો જઈશ.

#મિતેષ મહેતા #SushantSinghRajput  monika makwana( mahek) ❤✰Roy__Megha✰❤ Swati Dixit mahi choudhary Suman Zaniyan

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile