Nojoto: Largest Storytelling Platform

Best પરિક્ષા Shayari, Status, Quotes, Stories

Find the Best પરિક્ષા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પરીક્ષા પાઠ ધોરણ 7, પરિક્ષા આપી, લેખિત પરીક્ષા, નીટ પરીક્ષા, બિનસચિવાલય પરીક્ષા,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

vasim Gaha

#ફૂર્સત #જિંદગી #પરિક્ષા #હોશિયારી #ઠોઠ_નિશાળિયો #કવિતા

read more
Alone  હોશિયારી બાકી બધે તો...

જિંદગી આપણી સૌની નિશાળ કે કૉલેજ  જેવી,
સમજવાનો કરો પ્રયાસ ત્યાં તો હોય પરિક્ષા ઓરી.

રંગીન ચોપડી કે જેમાં વારાફરથી બધુ આવ્યા કરે,
ઉકેલો છૂપાયેલ એમાં તોય સૌ બીજે ફાફા માર્યાં કરે.
 
છીએ સાવ ઠોઠ નિશાળિયા એવુું ત્યારે લાગ્યા કરે,
જયારે  દુનિયાવી આફ્ત એક સાથે  ટકરાયા કરે.

અંદરના ભાગમાં એક પ્રકરણ છે સૌને વાંચવા જેવું.
ગુનાહોની આદત ચોડાવશે બસ એમાં જ તલ્લીન રેવું.

હોશિયારી બાકી બધે તો હોય છે આપણી પૂરેપૂરી,
પણ પોતાની છબી કેવી એ  જોવાની ફુરસત કેવી.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #ફૂર્સત #જિંદગી #પરિક્ષા #હોશિયારી #ઠોઠ_નિશાળિયો


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile