Nojoto: Largest Storytelling Platform

Best ખાસ Shayari, Status, Quotes, Stories

Find the Best ખાસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutખાસ પ્રસંગ નો સમુદાય, ખાસ રજા ફોર્મ, ખાસ મિત્ર શાયરી, ખાસ સમાચાર, ખાંસી ની દવા,

  • 2 Followers
  • 2 Stories

Parth kapadiya

#નવરાત્રી #પ્રેમ #લાગણી #યાદ #ખાસ #સમય #વાત #દિલ

read more
એ નવરાત્રીની બીજી રાત આજે પણ ખાસ છે
એની ચણિયાચોળીનો લાલ રંગ આજે પણ યાદ છે
શું અસર હતી એની મારા પર એ તો હું કેમનું જણાવું ?
પરંતુ......!
આજ સુધી એને પામવાની મહેનત આજે પણ યાદ છે
 #નવરાત્રી #પ્રેમ #લાગણી #યાદ #ખાસ #સમય #વાત #દિલ

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile