Nojoto: Largest Storytelling Platform

Best દેશ Shayari, Status, Quotes, Stories

Find the Best દેશ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દેશી ધાધર ની દવા, દેશભક્તિ ગીત pdf, દેશ રંગીલા, દેશભક્તિ ગીત, દેશી ઢોલ વાગે,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

hirpara amit

#દેશ #ગુજરાતી #yqmotabhai #yqbaba #yqquotes #yqgujarati

read more
જેના લીધે તમારું અસ્તિત્વ છે. એ મારો દેશ.
જેનાં માટે સમર્પણ ની ભાવના તમારા દિલમાં છે. એ મારો દેશ.
જેનાં લીધે તમારી ઓળખાણ છે. એ મારો દેશ
જેના માટે બલિદાન આપવાની તૈયારી છે. એ મારો દેશ.
જેનાં માટે પૂરી દુનિયા સામે લડવા તૈયારી છે. એ મારો દેશ.
જેનાં શૌર્યના કિસ્સામાં મારું જૂનન છે. એ મારો દેશ.
ઉકળતી આ જુવાની માં જેનાં માટે લોહી ઉકળે છે. એ મારો દેશ.....
જેનાં વગર હું જ નથી એ મારો દેશ....
      #દેશ #ગુજરાતી #yqmotabhai #yqbaba #yqquotes #yqgujarati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile