Find the Best શબ્દોની Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutશબà«àª¦à«‹àª¨à«€ રમત, શબà«àª¦à«‹ ની દà«àª¨àª¿àª¯àª¾, શબà«àª¦à«‹àª¨à«€, શબà«àª¦à«‹àª¨à«€ સાથે, શબà«àª¦à«‹àª¨à«€ જોડણી,
Mohira_writes
with all your love પપ્પા.. એક એવું પાત્ર કે જે માંગ્યા વગર બધું જ આપી દે.. એવા જ મારા પપ્પા છે.. આજે જ્યારે તમારો જન્મદિવસ છે ત્યારે આજે હું એટલું જરૂર કહીશ કે.. મારા આદર્શ, મારું અભિમાન છો તમે.. દરેક દીકરીની ચાહત એવા પરફેક્ટ પપ્પા છો તમે.. દરેક જન્મમાં તમે જ પિતા તરીકે મળો એવી આશ છો તમે, મારા માટે બધું જ છો તમે. મારા માટે બધું જ છો તમે.. બાળપણથી હમણાં સુધી જે કાંઈ પણ મેં શીખ્યું છે અને જે કંઈ પણ મને આવડે છે એ બધું તમારા સાથ અને વિશ્વાસ ના લીધે જ છે , તમે હંમેશા મને આગળ વધવા માટે પ્રેરણા આપી છે અને હંમેશા આપતા રેહજો😘😘😍🙏🏻 I love you lots 💖 missing you lots...🧿😘 #શબ્દોની દુનિયા ✍️MohiniRbhagat ©Mohini Patel #fatherdaughter #fatherdaughterlove #FatherLove #nojoto❤ #nojotostorytelling
#fatherdaughter #fatherdaughterlove #FatherLove nojoto❤ #nojotostorytelling
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited