Nojoto: Largest Storytelling Platform

Best પોસ્ટ Shayari, Status, Quotes, Stories

Find the Best પોસ્ટ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પોસ્ટ ની ભરતી, પોસ્ટ વિભાગ ભરતી 2020, પોસ્ટર બતાવો, પોસ્ટર ગેમ, પોસ્ટર કલર,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

RjSunitkumar

#પોસ્ટ #Quotes

read more
Hapiness Is દરેક ક્ષણે નવી પહેલી અને સાથે સાથે 
નવા નવા કોયડા ..છતાં પણ એને સોલ્વ કરવાના
નવા રસ્તા ખોલી દે છે એના સવાલો 
માં જ જવાબ મળી આવે છે 
જો મોજ થી જીવતા આવડે તો 
 આ જિંદગી જન્નત છે

©RjSunitkumar #પોસ્ટ

RjSunitkumar

#પોસ્ટ #Quotes

read more
આપડા જીવનમાં જો આપડે કોઈને
રડાવીને બહુ મોટા હવન પણ કરાવી લઈએ
ને તો પણ કોઈ જ ફાયદો થતો નથી
અને જો આપણને મળેલા દરેક પોતાના
લોકોને રોજે કોઈ એમાંનાં દુઃખી માણસ ને 
હસાવી લઈએ ને તો અગરબત્તી ઓ કે
પછી મોટા મોટા મંદિરો માં દર્શન કરવાની પણ
જરૂર નથી રહેતી.....મારા દિલ થી

©RjSunitkumar #પોસ્ટ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile