Nojoto: Largest Storytelling Platform

Best પ્રપોઝ Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રપોઝ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રપોઝ કરે, પ્રપોઝ ડે શાયરી, પ્રપોઝ શાયરી, પ્રપોઝ ડે મેસેજ, પ્રપોઝ ડે,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

A P

#પ્રપોઝ #Ā₱ #dilkibaat

read more
इज़हार મૂંઝાયો છું  આ સમયે આજે,
શું કહું તને જો તું મળે આજે,
શું કહું તો લાગે તને સારું,
મત બધા ના લીધા એ સારું,
શબ્દો શોધ્યા પણ મળતા નથી,
ને મળ્યા તો જોડે ગોઠવાતા  નથી,
પછી થયું, હવે જેવું આવડે એવું જ કેવું છે,
મારે તો આખી જિંદગી બસ તારું નામ જ લેવું છે.
આંખો દિવસ ગયો ઉકેલવા આ મૂંઝવણ,,
શું તું બનીશ મારા અપૂર્વ જીવન ની મૂંઝવણ??

©A P #પ્રપોઝ 
#Ā₱ 

#dilkibaat


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile