Nojoto: Largest Storytelling Platform

Best કેરી Shayari, Status, Quotes, Stories

Find the Best કેરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કેરી ને અંગુર કાલા, કેરી ના નામ, કેરી ના ફાયદા, કેરીના અથાણા ના પ્રકાર, કેરી ની કવિતા,

  • 3 Followers
  • 3 Stories

Vaghela Jateen

આજના ચેલેન્જ માટે #કેરી વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
જાણે રસસભર જીંદગીનો અલગારો
આ મીઠોમધુરો સંગાથ
એ પણ વળી ભરબપોરે
હોય ભલે કાળઝાળ તડકો 
અને આ ગરમીનો ઉકળાટ
મીઠી મધુરી કેરી એમાંય વળી મિઠાસ
જાણે પ્રભુનો પ્રસાદ
હોંશે હોંશે કરી લઈએ આ અમૃતની લ્હાણી 
જાણે ઉનાળામાં આ કેરીનો જ સથવારો 
એની જ આ સરવાણી આજના ચેલેન્જ માટે #કેરી વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Devyani Chugadia

#કેરી #કિસ્મત #yqbaba #yqmotabhai #yqdidi

read more
કેરી તારી કિસ્મત તો જો,
બાકી કોણ લંગડા ને મોંઢે લગાડે... #કેરી
#કિસ્મત 
#yqbaba 
#yqmotabhai 
#yqdidi

Darsh

#કેરી_નો_રસ #કેરી #કિંમતી_મીઠાશ #yqmotabhai #mango love #gujarati #Humour

read more
વડીલો માટે ઘી કિંમતી હોય છે પણ
બાળકોને મન કેરીનો ઠંડો મીઠો રસ.
"એક ટીપું પણ વેડફાય એ ના પોસાય" #કેરી_નો_રસ #કેરી #કિંમતી_મીઠાશ #yqmotabhai #mango #love #gujarati #humour


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile