Nojoto: Largest Storytelling Platform

Best સંભાવના Shayari, Status, Quotes, Stories

Find the Best સંભાવના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સંભાવના meaning english, સંભાવના ના દાખલા, સંભાવના ની વ્યાખ્યા, સંભાવના ધોરણ 10 15.1, સંભાવના ધોરણ 10,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

hirpara amit

#સંભાવના #Expectations #belive #yqtales #yqgujarati #yqmotabhai #ગુજરાતી #yqtales

read more
સંભાવના માં જીવતો માણસ આખું જીવન સંભાવના માં જ જીવે છે વાસ્તવિકતા માં કંઈ પણ મેળવી શકતો નથી માત્ર ને માત્ર સારા ભવિષ્ય ની સંભાવનાઓ સાથે સમય પસાર કરતો રહે છે. પ્રયત્ન કરતો જ નથી... અને પ્રયત્ન વગર તો  ' ઈશ ' પણ કશું ય આપતાં નથી.
 #સંભાવના #expectations #belive #yqtales #yqgujarati #yqmotabhai #ગુજરાતી #yqtales

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #સંભાવના વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
પૈસા ભલે ઓછા હોય, પણ સંપત્તિ છે ઘણી,
કેમકે હજું પણ બચાવીને રાખી છે લાગણી;
હૃદય ભલે તૂટ્યું હોય, ભાવના હજું બાકી છે,
ખોવાયેલું મળી જશે, એ સંભાવના હજું બાકી છે.  આજના ચેલેન્જ માટે #સંભાવના વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darsh

#yqmotabhai #feelings #સંભાવના #સ્વીકાર love

read more
"જો" અને "તો" સંભાવના અને વ્યવહાર માં હોય છે
પુર્ણ પલ્લવિત લાગણી માં માત્ર સ્વીકાર જ હોય છે... #yqmotabhai #feelings #સંભાવના #સ્વીકાર #love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile