Nojoto: Largest Storytelling Platform

Best વસ્તી Shayari, Status, Quotes, Stories

Find the Best વસ્તી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવસ્તી ગણતરી 2020 મહેનતાણું, વસ્તી વધારા ની સમસ્યા, વસ્તી ગણતરી ની મર્યાદા, વસ્તી સંક્રમણનો સિદ્ધાંત, વસ્તી ગણતરી 2011,

  • 1 Followers
  • 1 Stories

Bhavna Bhatt

#વસ્તી વધારો.... #nojot #selflove

read more
*વસ્તી વધારો* ૧૬-૭-૨૦૨૨

વસ્તી વધારો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે,
ને મોંઘવારી એનાથી પણ વધુ ઝડપથી વધી રહી છે,
ખાલી નથી વધી માણસાઈ;
આ દુનિયામાં વસ્તી વધારા સામે માણસાઈ 
ઘટીને સપાટીએ બેસી ગઈ છે...
*કોપી આરક્ષિત*‌ *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #વસ્તી વધારો.... #Nojot 

#selflove

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile