Nojoto: Largest Storytelling Platform

Best સાથીદાર Shayari, Status, Quotes, Stories

Find the Best સાથીદાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સાથીદાર સાથે નીકળવું, સાથીદાર સાથે, સાથીદારની શોધમાં, સાથીદાર, સાથીદારની,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Monika Gadhvana

#વચન #સાથ #સાથીદાર #yqbaba #yqmotabhai #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
આપવું નથી કોઈ વચન મારે
પણ કહ્યા વગર નિભાવવું છે,
સફર ની શરૂઆત છે બસ આ
અને અંત સુધી સાથ આપવો છે મારે. #વચન #સાથ #સાથીદાર #yqbaba #yqmotabhai #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

Devyani Chugadia

#અરીસો #સાથીદાર #ભાગીદાર #yqbaba #yqdidi #yqmotabhai #yqgujarati

read more
કોને કહું મારા મન ની વાત,
કોને કહું કોને કહું..
મળ્યો માણસ,
પણ એ તો મને નહીં સમજે,
મળ્યા પશુ પારેવા,
પણ એ તો વાત જ નહીં સમજે,
મળ્યા ઝાડ,
પણ એ તો સાંભળી જ નહીં શકે,
શોધતી શોધતી પહોંચી અરીસા પાસ,
એ જ સુખ દુ:ખ નો ભાગીદાર,
એ જ આપણો સાથીદાર.

આપણે જ આપણા સાથીદાર.. #અરીસો 
#સાથીદાર
#ભાગીદાર
#yqbaba 
#yqdidi 
#yqmotabhai 
#yqgujarati

દિલની દલીલો

mute video


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile