Nojoto: Largest Storytelling Platform

Best ચોમાસું Shayari, Status, Quotes, Stories

Find the Best ચોમાસું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ચોમાસું ગાજે છે રાનમાં, ચોમાસું 2020, ચોમાસું ડાંગર ની ખેતી, ચોમાસું મકાઈ ની ખેતી, ચોમાસું મા ભરૂચ,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

yamraj013

#ચોમાસું #શિયાળો #ઝાકળ #ગુજરાતી #yqbaba #yqdidi #yqaestheticthoughts #yqquotes

read more
નવું જીવન આપનાર ચોમાસાએ વૃક્ષો પાસેથી હવે વિદાય માંગી,
પર્ણા આખી રાત રડ્યા ને સવારે️ બધાને એ ઝાકળ લાગી.....!! #ચોમાસું #શિયાળો #ઝાકળ #ગુજરાતી #yqbaba #yqdidi #yqaestheticthoughts #yqquotes

વિસામો (હિમાંશુ વઘારીયા)

વરસાદ અને પ્રેમ બંને જાણે એકબીજાના પૂરક હોય, કારણ બંને માં પાણી જ વરસે છે, આંખ હોય કે પછી વાદળ 🌹 Himanshu Vagharia Image : ©h_vagharia #વાદળ #ચોમાસું #પ્રેમ #જીવન #જીવનડાયરી #વિસામો life love

read more
#જીવનડાયરી
તું જ વરસી પડી અને હું જોતો રહ્યો,
તું કોરી રહી ગઈ અને હું ભીંજાઈ રહ્યો,
કહેવી હતી વાત સકળ મારા મનની,
અકળ થઈને ચાલી અને હું જોતો રહ્યો. વરસાદ અને પ્રેમ બંને જાણે એકબીજાના પૂરક હોય, કારણ બંને માં પાણી જ વરસે છે, આંખ હોય કે પછી વાદળ 🌹 Himanshu Vagharia 

Image : ©h_vagharia

#વાદળ #ચોમાસું #પ્રેમ #જીવન #જીવનડાયરી #વિસામો #life #love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile